ChatGPT ડાઉન! ગીબલી ફિચરનો ઉપયોગ વધતાં સમસ્યા, OpenAIએ શું કહ્યું?

  • World
  • March 30, 2025
  • 0 Comments

ChatGPT ક્રેશ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં દરરોજ કંઈકને નવું થતું રહે છે. ત્યારે આ વખતે ચેટબોટ ChatGPTએ તેના નવા ફીચરથી ઇન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.  ChatGPT એ તાજેતરમાં એક નવું ઇમેજ જનરેટર લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને સ્ટુડિયો ગીબલીની આઇકોનિક આર્ટ સ્ટાઇલમાં મફતમાં ફોટા બનાવવાની મંજૂરી આપે છે. ChatGPT ની આ નવી સુવિધા ખાસ કરીને ડિજિટલ આર્ટ, ગ્રાફિક્સ ડિઝાઇન અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએશનમાં રસ ધરાવતા લોકો માટે એક મોટી ભેટ માનવામાં આવી રહી છે.

શનિવાર સાંજથી ઘણા વપરાશકર્તાઓને ChatGPT ઍક્સેસ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ આજે રવિવારે સાંજે 4 વાગ્યાથી ChatGPT વાપરમાં ઘણી વધારે મુશ્કેલીઓ સર્જાઈ છે. યુઝર્સે સ્ટુડિયો ગીબલી-શૈલીની ઇમેજ જનરેશન સુવિધાનો ઉપયોગ શરૂ કરતાં જ  OpenAI ના સર્વર પર ભારણ વધ્યું છે. જેના કારણે તેનું સર્વર ડાઉન થયું છે. જેથી લોકો ChatGPT અનુકુળ રીતે કરી શકતા નથી.

OpenAI એ સર્વર ડાઉન અંગે શું કહ્યું?

OpenAI એ આ સર્વ ડાઉન થયાનું સ્વાકાર્યું છે. કહ્યું કે “અમે અસરગ્રસ્ત સેવાઓને સુધારવા માટે કામ કરી રહ્યા છીએ.” ડિટેક્ટરના જણાવ્યા મુજબ રવિવારે સાંજે 4:19 વાગ્યાથી આ સમસ્યા અંગેની ફરિયાદો ઝડપથી વધવા લાગી અને 219 વપરાશકર્તાઓએ તેની જાણ કરી છે.

 ગીબલી ફીચર  સર્વર ડાઉન થયું 

OpenAI એ તાજેતરમાં એક નવી ઇમેજ જનરેશન સુવિધા લોન્ચ કરી છે જે જાપાનના પ્રખ્યાત એનિમેશન સ્ટુડિયો સ્ટુડિયો ગીબલીની શૈલીમાં છબીઓ બનાવવાની મંજૂરી આપે છે. આ સુવિધાના આગમન સાથે, વપરાશકર્તાઓની સંખ્યામાં અચાનક વધારો થયો, જેના કારણે સર્વર પર ભારે દબાણ આવ્યું છે. જેથી વિશ્વમાં હડકંપ મચી ગયો છે. કંપનીએ ટૂંક સમયમાં સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ   Odisha: ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, કોંગ્રેસે કહ્યું મોદી, રેલવે મંત્રી ચૂપ!

આ પણ વાંચોઃ Kheda: દેશને એક કરનાર સરદાર પટેલની 6 વીઘા જમીન કોણે હડપી લીધી? કોર્ટે શું આપ્યો ચૂકાદો!

આ પણ વાંચોઃ  Godhra: ચૈત્રના પ્રથમ નોરતે ગોધરાના શિવ મંદિરમાં તોડફોડ, ચોરીને આપ્યો અંજામ, વાંચો વધુ

આ પણ વાંચોઃ Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો!

 

Related Posts

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી
  • October 27, 2025

Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન…

Continue reading
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 4 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 8 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 19 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 25 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC