Godhra: ચૈત્રના પ્રથમ નોરતે ગોધરાના શિવ મંદિરમાં તોડફોડ, ચોરીને આપ્યો અંજામ, વાંચો વધુ

Godhra:  ગોધરામાં શાંતિ ડોહોળાય તેવા અસમાજિક તત્વોએ પ્રાયસ કર્યા છે. ગોધરાના ભામૈયા ગામે એક મહાદેવાના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. શિવલિંગ સહિત માતાજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ આવી ઘટના સામે આવતાં ભક્તોમાં રોષ ભભૂક્યો છે. આ કૃત્ય આચરનાર શખ્સોને ઝડપી લેવામાં આવી તેવી માંગ ઉઠી છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકમાં ભામૈયા ગામે રંગેશ્વર મહાદેવના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અસમાજિક તત્વો દ્વારા શિવલિંગ પણ તોડી નાખવામાં આવ્યું છે. સાથે જ મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિને પણ ખંડિત કરાઈ છે. સાથે જ ચોરી પણ થઈ છે.

રંગેશ્વર મહાદેવ મંદિરમાં અસામાજિકતત્ત્વોએ શિવજીની પંચ ધાતુમાંથી બનાવેલી આશરે રુ. 1 લાખથી વધુ કિંમતની જલધારી, ત્રિસૂલ ત્રિશુલ, આરતી અને પૂજાની સામગ્રીની ચોરી કરી ભાગી ગયા છે. ભામૈયા ગામના રંગેશ્વર મહાદેવ મંદિરમાં પહેલા પણ ચોરી થઈ છે.

તાળુ તોડી ચોરી

ચોર શખ્સોએ મંદિરનું તાળું તોડીને ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ જઈને જોતાં મંદિરમાં તાળું તૂટેલું પડ્યું હતુ. આ રંગેશ્વર મંદિર 100 વર્ષ જૂનુ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ ગોધરા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિ તત્વોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીમાં બે શખ્સો બાઈક પર રાત્રે જતાં હોવાનું દેખાય છે.

આ પણ વાંચોઃ Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો!

આ પણ વાંચોઃ Surendranagar: શિકાગો જેવું સુરેન્દ્રનગરમાં ગન કલ્ચર!, સૌથી વધુ ગેરકાયદે હથિયા અને ગુનાખોરી

આ પણ વાંચોઃ Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ

આ પણ વાંચોઃ વિરોધ વચ્ચે ગુજરાતમાં ટોલ ટેક્સમાં વધારો, જાણો કેટલો ટોલ ટેક્સ? | toll tax

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ