ગુજરાત પરિવર્તન ઈચ્છે છે પણ કોંગ્રેસ ક્યા થાપ ખાઈ રહી છે? રાહુલ જે બોલ્યા તે કોંગ્રેસમાં થયું નહીં, જાણ શું? | Congress

Congress Adhiveshan Analysis 2025: અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળી ગયું. પણ આ અધિવેશનથી કોંગ્રેસને કેટલો ફાયદો? અહીં કોંગ્રેસ નેતાઓએ આવી માત્ર મોદીને ભાંડવાનું કામ કર્યું છે. રાહુલ ગાંધી ઘણી જગ્યાએ ચૂક કરી બેઠાં છે. રાહુલ ગાંધીએ 8 માર્ચ, 2025ના રોજ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું, “જો 10, 15, 20, 30 લોકોને કાઢવાની જરૂર પડી તો કાઢી નાખીશું.” આ નિવેદન બાદ ગુજરાતના કોઈપણ કાર્યવાહી થઈ નથી. જેથી કોંગ્રેસનું આ અધિવેશનની કોઈ અસર થાય તેવું લાગતું નથી. રાહુલ ગાંધીએ ગદ્દાર કાર્યકરોને કાઢવાનો સારો નિર્ણય લીધો પણ એવું થયું નહી. ડબલ ઢોલકીઓ કોંગ્રેસની રણતીતિને  હારનીતિ બનાવી રહી  છે. કારણે કોંગ્રેસના  નેતાઓ સુધીરવા તૈયાર નથી. આજ મુદ્દે વધુ ચર્ચાઓ જુઓ વીડિયોમાં, કોંગ્રેસ ક્યા થાપ ખાઈ રહી છે અને તેણે ચૂંટણી જીતવા શું કરવું પડશે?

આ પણ વાંચોઃ

વડોદરાની આ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Bomb blast threat

અમેરિકન જેલથી તિહાર સુધી: 166 લોકોના જીવ લેનાર રાણા સાથે બીજા કયા આતંકીઓ હતા? | Tahavur Rana extradition

 બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?

કોંગ્રેસના અધિવેશન પર પાટીલના તીખા પ્રહાર, સરદાર પટેલનો ફોટો પણ ન મૂક્યો | CR Patil | Congress

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 2 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 12 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!