Dehradun: પોલીસને જોતા જ પટાવાળોએ 2 હજાર રુપિયા પેટમાં ઉતારી દીધા!

  • India
  • May 28, 2025
  • 0 Comments

Dehradun: વિજિલન્સ પોલીસની ટીમે કલસીમાં તૈનાત પટવાળો બે હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો. આરોપીએ પકડાતાની સાથે જ  500 રૂપિયાની ચાર નોટો ચાવીને પેટમાં ઉતારી દીધી હતી.  પટાવાળાએ ડોમિસાઇલ અને જાતિ પ્રમાણપત્ર બનાવવા માટે લાંચ લીધી હતી. આરોપીનું વિકાસનગર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું, પરંતુ તેના પેટમાં કોઈ નોટ જોવા મળી ન હતી. તપાસ બાદ, ટીમ આરોપીઓને તેમની સાથે દહેરાદૂન લઈ ગઈ છે.

 ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતુ કે તેમના પિતરાઈ ભાઈઓએ ડોમિસાઇલ સર્ટિફિકેટ અને જાતિ પ્રમાણપત્ર બનાવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે અરજી નામંજૂર કરવામાં આવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે કલસી તાલુકામાં ફરજ બજાવતાં પટાવાળા ગુલશન હૈદરનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. પટાવાળાએ તેમને સોમવારે અરજદારોના ફોટો ઓળખપત્ર અને 2,000 રૂપિયા સાથે તાલુકા કચેરીએ આવવા કહ્યું હતુ.

જો કે ફરિયાદ રુપિયા આપવામાં માગતા ન હતા. જેથી ફરિયાદીએ વિજિલન્સમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે વિજિલન્સ સેક્ટર દેહરાદૂનની ટ્રેપ ટીમે પટાવાળાને ગુલશન હૈદરને તહેસીલ કલસીમાં તેની ખાનગી રૂમમાંથી બે હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. માહિતી અનુસાર પટાવાળાએ લાંચ તરીકે મળેલી ચારેય 500 રૂપિયાની નોટો ગળી ગયો હતો.

પોલીસ ટીમ પટાવાળાને પીએચસી કલસી ખાતે લાવી હતી. ડોક્ટરોએ પટવારીની એન્ડોસ્કોપી ટેસ્ટ કરાવી ત્યારબાદ ટીમ પટાવાળાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિકાસનગર લાવી અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યો હતો. પરંતુ, અલ્ટ્રાસાઉન્ડ તપાસ દરમિયાન પેટમાં કોઈ નોટો દેખાઈ ન હતી.

વિજિલન્સ ડિરેક્ટર ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે હજુ સુધી પોલીસ પુરવાર કરી શકી નથી કે પટાવાળાએ લાંચ લીધી છે.

આ પણ વાંચો:

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત

Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

Related Posts

UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…
  • November 7, 2025

UP Crime: ઉત્તર પ્રદેશમાં બરેલીના સુભાષ નગરમાં બનેલા કિસ્સાએ સૌ કોઈને ચોકાવી દીધા છે. વાત જાણે એમ છે કે અહી રહેતા 57 વર્ષીય ડૉ. વિશાલ ચંદ્ર સક્સેનાએ પોલીસને કરેલી ફરિયાદમાં…

Continue reading
Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા
  • November 7, 2025

Anna Hazare: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર પર પુણેમાં જમીન સંબંધિત ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કોઈનું નામ લીધા વિના આ અંગે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

  • November 7, 2025
  • 2 views
UP: દૂધમાં ડ્રગ્સ, કેમેરા બંધ, હાથ-પગ બાંધેલા, ડૉક્ટરની પત્નીનું ઇલેક્ટ્રિશિયન સાથે અફેર, દારુ પીને ટલ્લી થઈ જતા…

Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

  • November 7, 2025
  • 3 views
Anna Hazare: ‘જીવન ઐયાશી માટે નથી’, 1800 કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હઝારે શું બોલ્યા

Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

  • November 7, 2025
  • 3 views
Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

  • November 7, 2025
  • 15 views
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

  • November 7, 2025
  • 17 views
Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!

  • November 7, 2025
  • 27 views
Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!