Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!
Uttarakhand Viral Video: ઉત્તરાખંડના પ્રાથમિક શિક્ષણ નિયામક અજય કુમાર નૌટિયાલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ એક મહિલા પત્રકારનો મોબાઈલ છીનવી લઈ તેણી પર હુમલો કરતા દેખાય છે. આ…













