
Delhi Election: દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય અનેક ગતિવિધિઓ શરુ થઈ ગઈ છે . મોદી મહારાજ, તેમની આદત મુજબ, ચૂંટણી રેલીઓમાં ગર્જનાઓ કરી રહ્યા છે. કેજરીવાલ પણ પોતાની બધી તાકાતથી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં, જે AAP કાર્યકરો પાર્ટીના પાયાના પથ્થર જેવા હતા તેઓ આજે ગુસ્સે થઈ રહ્યા છે. AAP નેતા સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘર સામે કચરો નાખી વિરોધ કર્યો હતો. જેથી તેમની ધરપકડ કરાઈ હતી. ત્યારે આ ચૂંટણીમાં તેઓ પાર્ટીમાં રહીને પણ પાર્ટી વિરુદ્ધ પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. શું કારણ હોઈ શકે? શું તેમને સત્તામાં ઓછો હિસ્સો મળી રહ્યો છે. કે પછી બીજું કંઈક કારણ છે? જુઓ ખાસ ચર્ચા AAPના સ્થાપક સભ્ય અંગેશ સિંહ અને ‘The ગુજરાત Gujarat’ના એડિટર અને ફાઉન્ડર સાથે. તમે કમેન્ટ કરી આપનો અભિપ્રાય જણીવી શકો છો. @TheGujaratReport-TGR @Mayurjaniofficial
આ પણ જુઓ: અંજના ઓમ કશ્યપના જગ્ગા જાસૂસે એવા વખાણ કર્યા કે ભક્તોને લાગશે મરચા?