
MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે ટીકા કરી સરકારની પોલી ખોલી છે.
તેમણે ગુજરાત, રાજસ્થાન,ઉત્તરાખંડ, છત્તીસગઢ,ગોવા, મહારાષ્ટ્રની જેમ મધ્ય પ્રદેશને રિમોટથી ચાલતું રાજ્ય ગણાવ્યું. કહ્યું આ રાજ્યોમાં જુઓ તો પહેલા વડાપ્રધાન મોદી અને બાદ મુખ્યમંત્રીઓના ફોટા હોય છે. જ્યારે અન્ય કોઈ નેતાઓના ફોટા હોતા નથી. જે મંત્રી પાસે મંત્રાલય હોય છે તે ડિપાર્ટમેન્ટની મોટી મોટી જાહેરાતો છપાઈ છે પણ તેના મંત્રીનું નામ કે ફોટા હોતા નથી. બસ મોદી અને મુખ્યમંત્રીઓના ફોટા હોય છે.
વધુમાં અરુણ દીક્ષિતે મધ્ય પ્રદેશ સરકાર દર મહિને 5 હજાર કરોડની લોન લઈ ઓશિકે હાથ રાખે છે. આ લોનના પૈસાથી લોકોને રેવડીઓ આપે છે. દીક્ષિતે મોદીની પોલ ખોલતાં કહ્યું તેઓ જી.એસ.ટી લાવ્યા. તેમાં થોડી રાહત તેમણે જ આપી અને પછી કહે છે ઉત્સવ મનાવો.
આ જુ મુદ્દે જુઓ વધુ ચર્ચા વીડિયોમાં
આ પણ વાંચો:
Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત










