Narendramodi: ગુજરાતે “નકલી નોટોના કારોબાર”માં દેશમાં ક્રમ હાંસલ કર્યો! મોદીના સપના અધૂરા રહી ગયા!

■ભાજપના રાજમાં નકલી નોટનો કરોડોનો કારોબાર, 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો છપાઈ! નેટવર્ક તોડવામાં પોલીસ લાચાર કેમ?

Narendramodi: ભાજપે ગુજરાતને દેશમાં મોડેલ સ્ટેટ ગુજરાત રજૂ કર્યું છે પણ વાસ્તવિકા કઈક અલગજ છે. ગુજરાતમાં ડ્રગ-દારૂ સાથે સાથે નકલી ચલણી નોટોનું મોટુ હબ બની ગયુ છે અને ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે, ગૃહવિભાગ દ્વારા તેનો કોઈ ફોડ પાડવામાં આવતો નથી.

ગુજરાતમાં છેલ્લા દાયકાના સમયગાળા દરમિયાન લગભગ રૂ. 33 લાખથી વધુ નકલી નોટો ઝડપાઇ છે, જેનું કુલ મુલ્ય રૂ.176.42 કરોડથી વધુ થાય છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યુ છે પરિણામે આર્થિક સુરક્ષા રામભરોસે રહી છે.

જ્યારે મોદી સરકારે નોટબંધી લાગુ કરી ત્યારે જાહેર કર્યુ હતું કે, નકલી નોટોના કારોબાર કાળા નાણાં પર રોક લાગશે. પણ એવું થયું નહિ અને નોટબંધી પછી પણ ગુજરાતમાં નકલી ચલણી નોટોનો મોટો કારોબારનો વ્યાપ વધ્યો છે. આ આખાય નેટવર્કને તોડવામાં સરકાર અને પોલીસની ઇચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે

આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત વિશ્લેષણ કર્યું છે,જોવાનું ચૂકશો નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો
  • April 1, 2026

 BJP: ગુજરાતમાં મોદી અને અમિત શાહ સામે પડનારા આઇપીએસ અધિકારીઓને પાછળથી ભારે હેરાન કરવામાં આવ્યા હોવાનું વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ…

Continue reading
Narendramodi: નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા પણ ખેડૂતોની વ્યથા ન સાંભળી! બટાટામાં બરબાદ થયેલા ખેડૂતોને નજરકેદ કરાયા!?
  • March 31, 2026

Narendramodi: ગુજરાતમાં બટાટાના ભાવમાં મોટા કડાકાને કારણે હાલ ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે સરકાર સબસીડી માટે પણ કઈ બોલી નથી આજે નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે આ મુદ્દે ખેડૂતો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

  • April 1, 2026
  • 3 views
Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

  • April 1, 2026
  • 4 views
PM Modi: PM નરેન્દ્ર મોદી શુદ્ધ “ચારિત્ર્યવાન નેતા” છે તેવું જૈનાચાર્યએ કેમ કહેવું પડ્યું? જાણો,આખો મામલો

BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો

  • April 1, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે કડક કાર્યવાહી કરનારા 5 IPS અધિકારીઓ સંસદમાં ચમક્યા! જાણો, શુ છે સમગ્ર મામલો

Donald Trump: તરંગી ટ્રમ્પે કહી દીધુ કે,”અમારી પાસેથી ઓઈલ ખરીદો!” હોર્મુઝનો રસ્તો અમે નહિ ખોલીએ! ઈરાનની ધમકી ‘હવે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરી દઈશું!’

  • April 1, 2026
  • 7 views
Donald Trump: તરંગી ટ્રમ્પે કહી દીધુ કે,”અમારી પાસેથી ઓઈલ ખરીદો!” હોર્મુઝનો રસ્તો અમે નહિ ખોલીએ! ઈરાનની ધમકી ‘હવે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરી દઈશું!’

Narendramodi: નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા પણ ખેડૂતોની વ્યથા ન સાંભળી! બટાટામાં બરબાદ થયેલા ખેડૂતોને નજરકેદ કરાયા!?

  • March 31, 2026
  • 8 views
Narendramodi: નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા પણ ખેડૂતોની વ્યથા ન સાંભળી! બટાટામાં બરબાદ થયેલા ખેડૂતોને નજરકેદ કરાયા!?

Madhu Kishwar: મધુ કિશ્વરે PM મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપ! હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે!

  • March 31, 2026
  • 18 views
Madhu Kishwar: મધુ કિશ્વરે PM મોદી ઉપર લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપ! હવે પુરાવા સાથે મોદીની પોલ ખોલશે!