Donald Trump: તરંગી ટ્રમ્પે કહી દીધુ કે,”અમારી પાસેથી ઓઈલ ખરીદો!” હોર્મુઝનો રસ્તો અમે નહિ ખોલીએ! ઈરાનની ધમકી ‘હવે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરી દઈશું!’

  • World
  • April 1, 2026
  • 0 Comments

Donald Trump: જાણે દુનિયાને પૂછીને ઈરાન ઉપર હુમલો કર્યો હોય તેમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની અસલિયત ઉપર ઉતરી આવ્યા છે અને હવે કહી રહયા છે કે “અમારી પાસે પર્યાપ્ત તેલનો પુરવઠો છે જેને જોઈએ તે અમારી પાસેથી ખરીદી શકે છે”

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે “હોર્મુઝનો રસ્તો ખોલવાની જવાબદારી અમેરિકાની નથી હવે અમે કોઈપણ દેશની મદદ નહીં કરીએ, જે દેશોએ જરૂર હોય તે પોતાની રીતે હોર્મુઝનો રસ્તો ખોલી ત્યાંથી પોતાના જહાજો કાઢી શકે છે” તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બ્રિટન સહિતના દેશો કે જેઓ હોર્મુઝ સ્ટ્રેટથી ઇંધણ મેળવી શકતા નથી, તેમણે અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું જોઈએ કારણ કે અમેરિકા પાસે તેની કોઈ અછત નથી.

ટ્રમ્પે કહ્યું કે દરેક દેશ હિંમત બતાવે અને પોતે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવી ઓઈલ લઈ શકે છે તેમાં હવે અમેરિકા તેમની મદદ માટે નહીં આવે, જેમ તેઓ પણ કોઈ અમેરિકાની મદદ માટે આવ્યા ન હતા તેથી અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા આગળ આવશે નહિ કારણ કે અમારી પાસે તેલનો વિપુલ ભંડાર છે અને અમે આ રસ્તો વાપરતા નથી તેથી અમને કોઈ ચિંતા નથી.

આમ,અમેરિકાના કારણે રસ્તો બંધ થયો અને હવે આજ અમેરિકાએ હાથ ઊંચા કરી કહી દીધું તમ તમારે તમે જ ફોડી લો. આમ,તરંગી સ્વભાવના ઘરડા થઈ ગયેલા ટ્રમ્પે દુનિયાને મુશ્કેલીમાં મૂકી દીધી છે અને નવી વાત એ સામે આવી છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ઉપર નિયંત્રણ કરી દુનિયાનું આર્થિક બજેટ ખોરવી નાખ્યું તેજ રીતે હવે બીજા તબક્કામાં ઈન્ટરનેટ ખોરવી દેવાની ધમકી આપી છે ત્યારે પણ આજ ટ્રમ્પ એવું કહેવાના છે કે અમને ચિંતા નથી જેને ચિંતા હોય તે જાતેજ તેની સમસ્યા સોલ્વ કરે !

હોર્મુઝ સ્ટ્રેટ સમુદ્રની નીચેથી પસાર થાય છે વિશ્વનો 97% ગ્લોબલ ડેટા જે કેબલ કાપી નાખી દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ્પ કરી દેવાની ઇરાને ધમકી આપી છે પણ ટ્રમ્પને કઈ ફેર પડતો નથી અહીંથી વિશ્વનો લગભગ 95 થી 97% ડેટા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ પસાર થાય છે.

આ કેબલ્સ સમુદ્રની નીચે બિછાવેલા હોય છે. ભારતને યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે જોડતા મુખ્ય કેબલ્સ આ જ રૂટ પાસેથી પસાર થાય છે. તેમાં SEA-ME-WE, AAE-1 ने EIG જેવી મોટી કેબલ્સ સિસ્ટમ્સ સામેલ છે જે કાપી નાખવામાં આવેતો મોટી સમસ્યા આવી શકે છે આમ,એક વૃદ્ધ નેતા એકપછી એક એવા પગલાં ભરી રહ્યા છે કે આખી દુનિયા તેનો ભોગ બની રહી છે,તરંગી ટ્રમ્પને ગાદી મળતા જ બેકાબુ બની ગયા છે જેના દુનિયાએ ગંભીર પરિણામો ભોગવવા પડી રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય