DHOLAVIRA: કચ્છના ભચાઉ તાલુકાના ધોળાવીરામાં૨૦૦૫માં પુરાતત્વ વિભાગ દ્વારા સંપાદિત કરાયેલી જમીનના વળતરમાં ઠાગાઠૈયા થતાં ૯ ખેડૂતોએ ૧૨૫ એકર જમીનના વળતર માટે લાંબી કાયદાકીય લડત ચલાવી છે.કોર્ટે પ્રતિ ચોરસ મીટર ₹ ૯.૫૭ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો, જેનું પાલન વિભાગે કર્યું ન હતું .
જમીન ગુમાવ્યા બાદ પરિવારના ગુજરાન માટે મજૂરી કરવી પડતી હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે.આ કેસમાં વળતર મેળવવા માટેની કાયદાકીય પ્રક્રિયા હજુ પણ ચાલુ છે, જેમાં ખેડૂતો તેમના હક્ક માટે મક્કમ છે.આ મુદ્દે ત્યાંના સ્થાનિક ખેડૂત સગન મારાજે વધુ વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








