Nawaz Sharif: પાકિસ્તાનમાં મોંઘવારી વધતા નેતાઓ પગાર નહિ લે ! સાંસદમાં પગારમાં પણ 25 ટકા ઘટાડો!

  • World
  • March 10, 2026
  • 0 Comments

■ પબ્લિક ઉપર ભાવ વધારો ઝીંકવાને બદલે નેતાઓના પ્રવાસો બંધ તેમજ પગાર-ભથ્થા-સરકારી વાહનો વાપરવા ઉપર કાપ મૂકી બેલેન્સ કરવાનો પ્રયાસ

Nawaz Sharif: ઈરાન યુદ્ધની અસરો હવે વ્યાપક બની રહી છે ત્યારે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં તેલના ભાવો વધતા મોંઘવારી આસમાને પહોંચી છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફની સરકારે ખર્ચમાં કાપ મૂકી જનતાને રાહત આપવાની ખાસ યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ અઠવાડિયાના અંતથી શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના અહેવાલો અનુસાર,સરકારી મંત્રીઓ અને સલાહકારોના વિદેશ પ્રવાસો રદ કરી દેવામાં આવ્યા છે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25%નો ઘટાડો કરવાની જાહેરાત થઈ છે.આમ,નેતાઓના પગાર જનતામાં ખર્ચ કરી પ્રજાને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એટલુંજ નહિ પાકિસ્તાનમાં હવે બે મહિના સુધી સરકારી વાહનોને 50% ઓછું ઇંધણ મળશે અને 60% સરકારી વાહનોનો ઉપયોગ બંધ કરવામાં આવશે.આ સિવાય તમામ સરકારી વિભાગો પોતાના ખર્ચમાં 20%નો ઘટાડો કરશે.શરીફે જણાવ્યું હતું કે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે વધેલા ક્રૂડ ઓઇલના ભાવો સહિતની અસરો હેઠળ જનતાને રાહત આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    Lawrence Bishnoi DOJ charges: અમેરિકાનું ઓપરેશન હાર્ડ બોલ, બિશ્નોઈ-બરાડ ગેંગના આંતરરાષ્ટ્રીય કાવતરાનો થયો પર્દાફાશ
    • July 8, 2026

    Lawrence Bishnoi DOJ charges: અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) એ એક ઐતિહાસિક અને આક્રમક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે, જેણે આંતરરાષ્ટ્રીય ગુનાખોરીના નેટવર્કને હચમચાવી દીધું છે. ‘ઓપરેશન હાર્ડ બોલ’ નામના આ…

    Continue reading
    India Myanmar Bangladesh China Relations: મ્યાનમાર-બાંગ્લાદેશમાં વધતો ચીનનો પ્રભાવ, શું આપણી ભૂગોળ ચીનને રોકવામાં સાબિત થશે કારગર?
    • July 7, 2026

    India Myanmar Bangladesh China Relations: મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઈંગની ભારત અને ચીનની તાજેતરની મુલાકાતો તથા બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનનો ચીન પ્રવાસ એ માત્ર અલગ-અલગ ઘટનાઓ નથી, પરંતુ તે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા

    • July 13, 2026
    • 3 views
    Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા

    ગુજરાત પોલીસનું Operation Mule Hunt 2.0, 55 ધરપકડ નહીં, અસલી ખેલ તો મ્યુલ બેંક એકાઉન્ટનો!

    • July 13, 2026
    • 4 views
    ગુજરાત પોલીસનું Operation Mule Hunt 2.0, 55 ધરપકડ નહીં, અસલી ખેલ તો મ્યુલ બેંક એકાઉન્ટનો!

    Mallikarjun Kharge MP Ethanol Scam: મધ્યપ્રદેશમાં ઇથેનોલ કૌભાંડનો વિવાદ, મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર

    • July 13, 2026
    • 6 views
    Mallikarjun Kharge MP Ethanol Scam: મધ્યપ્રદેશમાં ઇથેનોલ કૌભાંડનો વિવાદ, મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર

    MP BJP Narottam Mishra: નરોત્તમ મિશ્રાની ટિકિટ કેમ કપાઈ? દતિયાથી ભાજપના નિર્ણય પાછળનું મોટું ગણિત

    • July 13, 2026
    • 6 views
    MP BJP Narottam Mishra: નરોત્તમ મિશ્રાની ટિકિટ કેમ કપાઈ? દતિયાથી ભાજપના નિર્ણય પાછળનું મોટું ગણિત

    10 Years 0f Una Incident: ઉના કાંડ પછી શું બદલાયું? દલિત પરિવારની 10 વર્ષની સંઘર્ષગાથા

    • July 13, 2026
    • 13 views
    10 Years 0f Una Incident: ઉના કાંડ પછી શું બદલાયું? દલિત પરિવારની 10 વર્ષની સંઘર્ષગાથા

    PM Modi Press Conference: પીએમ મોદી પ્રેસ કોન્ફરન્સથી કેમ બચે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ઉઠ્યા સવાલો

    • July 13, 2026
    • 13 views
    PM Modi Press Conference: પીએમ મોદી પ્રેસ કોન્ફરન્સથી કેમ બચે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ઉઠ્યા સવાલો