Trump: ટ્રમ્પના એકજ નિવેદનની જાદુઈ અસર : તેલની કિંમતોમાં ઘટાડો થઈ ગયો! શુ કહ્યું ટ્રમ્પે જાણો!

  • World
  • March 10, 2026
  • 0 Comments

Trump: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા થયેલા હુમલા બાદ ઈરાનના તેલ ડેપો ઉપર ઈઝરાયેલના હુમલા અને ઈરાન દ્વારા વિશ્વના મુખ્ય જળમાર્ગ હોર્મુઝને બંધ કરી દેવાતા તેલ લઈને આવતા જહાજો રસ્તામાં અટવાઈ જતા તેલની શોર્ટજ ઉભી થતાં તેની વિશ્વભરમાં અસર દેખાઈ રહી છે અને ક્રૂડ ઓઈલના ભાવો આસમાને પહોંચી જતા શેર માર્કેટ પણ ક્રેશ થઈ ગયું પણ આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઈરાન યુદ્ધ ખૂબ જ જલદી સમાપ્ત થઈ જવાના આવેલા નિવેદન બાદ તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો.ટ્રમ્પના આ નિવેદનની ગ્લોબલ માર્કેટ પર સકારાત્મક અસર પડી અને આજે મંગળવારે સવારે એશિયામાં કારોબાર શરૂ થતાં જ તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત લગભગ 8.5% ઘટીને 92.50 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ. જ્યારે અમેરિકામાં ટ્રેડ થતું તેલ પણ લગભગ 9% ઘટીને 88.60 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું.જોકે ઘટાડા પછી પણ તેલના ભાવ યુદ્ધ શરૂ થતાં પહેલાંની સરખામણીમાં લગભગ 30% વધારે છે.

તેલ સસ્તું થવાથી એશિયાના શેરબજારોને પણ ફાયદો થયો. જાપાનનો Nikkei 225 ઇન્ડેક્સ લગભગ 2.8% વધ્યો, જ્યારે દક્ષિણ કોરિયાના Kospi માં 5% થી વધુનો ઉછાળો જોવા મળ્યો.ખરેખર, એશિયાના ઘણા દેશો ખાડી દેશો પાસેથી મોટા પ્રમાણમાં તેલ ખરીદે છે. તેથી જ્યારે તેલ મોંઘું થાય છે ત્યારે આ દેશોની અર્થવ્યવસ્થા અને શેરબજાર પર દબાણ વધે છે. હવે કિંમતો ઘટવાથી બજારને થોડી રાહત મળી છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Iran US War: ઈરાન-અમેરિકા યુદ્ધમાં તણાવ ચરમસીમાએ, 5 તેલ ટેન્કર પર હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર
  • September 9, 2026

Iran US War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બુધવારે તણાવ વધુ ગંભીર બન્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાનના પાંચ તેલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા બાદ ઈરાનના…

Continue reading
AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?
  • September 8, 2026

AfD Germany: જર્મનીના પૂર્વીય રાજ્ય સૈક્સોની-આનહાલ્ટની ચૂંટણીમાં દક્ષિણપંથી અને પ્રવાસી વિરોધી પાર્ટી અલ્ટરનેટિવ ફોર જર્મની (AfD)ના શાનદાર પ્રદર્શનથી દેશની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. AfDએ આશરે 43.8 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

  • September 10, 2026
  • 2 views
AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 10 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?