અધુરી બાજી છોડી શકાતી નથી. પુરી કરવી જ પડે!

  • Famous
  • April 9, 2025
  • 0 Comments

-અર્કેશ જોશી.

વિજ્ઞાન જેને બીગબેંગ કહે છે, યોગીઓ પરમાત્મા એક હતા તેમાંથી અનેક રૂપે પ્રગટ થયા એમ કહે છે તો ધર્મચૂ્સ્ત લોકો જેને ઈશ્વરની લીલા કહે છે તે સૃષ્ટિના આરભ પહેલાથી એક નિયમ પ્રકૃતિએ બનાવી દીધો છે કે કોઈને અધુરી બાજી છોડવાનો હક નથી. સ્વયં પ્રભુ અને પ્રકૃતિ પણ અધૂરી બાજી મુકતા નથી. એ સિવાય વારંવાર સર્જન વિસર્જન શા માટે તે કરે?
કોઈ વ્યક્તિને સંસારમાંથી મોહ ઉઠી જાય અને સંન્યાસ લઈ લે તો પણ તેની સંસારમાં બાજી અધૂરી રહી હશે તો પાછા વળવું પડશે. એના ઋણાનુબંધો અને કર્મબંધનો તેને પાછો ખેંચી લાવશે.
હમણાં એક દિવસ મારા મિત્ર આધ્યાત્મિક દિશામાં કેવી રીતે જવાય તે સમજાવતા હતા. ત્યારે તેમણે બહું સુંદર વાત કરી કે બધા કહે છે ગાંઠો છોડી દો. પણ આ ગાંઠ ખોલી કોણ શકે? જેને ગાઠ બાંધતા આવડતું હોય તે જ.
આપણે આપણો પોતાનો એક મન, બુધ્ધિ કે હ્દયની અગણિત ગાંઠો લઈને અહીં આવ્યા પછી આ ગાંઠો વાગવા માંડી એટલે તેનાથી છુટવા અધ્યાત્મ તરફ વળ્યા. પરંતૂ આ ગાંઠો બંધાઈ કંઈ રીતે તેની ખબર નહીં હોય તૌ છુટશે કેમ કરીને?
એટલે આપણે જન્મજન્માંતરથી સંસારની આ બાજી રમીએ છીએ. એને રમવી જ પડે છે. કોઈ છટકવા માટે આત્મહત્યા કરે તો બીજા જન્મે પણ બાજી તો રમવી જ પડશે. વિજય ન મળે ત્યાં સુધી તો બાજી મુકી શકાશે નહીં.
એટલે અધ્યાત્મને સમજતા પહેલા આપણી અંદરના અને બહારના સંસારને સમજવો પડે, તે ન સમજાય ત્યાં સુધી સંસારના રચનાકારને જાણી શકાતો નથી.

(વાંચો ભાગ્યેશ સોનેજીનો જીવન મંત્ર)
  • Related Posts

    મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
    • July 27, 2025

    Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

    Continue reading
    Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
    • July 20, 2025

    Saiyaara: લાંબા સમય પછી બોલિવૂડમાં એક એવી ફિલ્મ આવી છે જેણે ચાહકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી દીધા છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સૈયારાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    • August 6, 2025
    • 6 views
    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    • August 6, 2025
    • 19 views
    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    • August 6, 2025
    • 7 views
    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    • August 6, 2025
    • 12 views
    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    • August 6, 2025
    • 24 views
    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

    • August 6, 2025
    • 34 views
    Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો