Gandhinagar: ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન ચાલકોને હાલાકી

Gandhinagar: રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે.છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ગઈ કાલે મેઘરાજા રાજ્યના પાટનગર પર મહેરબાન થતા ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે ચોમાસાન પહેલા વરસાદમાં જ પાટનગરમાં પાણી ભરાઈ જવાની અને રોડ બેસી જવાની સમસ્યા સર્જાઈ છૈે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહાત્મા મંદિર અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી

મળતી માહિતી મુજબ પાટનગરમાં ગઇકાલે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે મહાત્મા મંદિર અંડરપાસમાં પણ પાણી ભરાયું હતું.તેમજ સેક્ટર-22 અંડરપાસમાં પણ પાણી ભરાયું હતું. જેથી આ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. તેમજ વાવોલ પાસે અંડરપાસમાં પાણી ભરાઈ જતા તેને પણ બંધ કરવામાં આવ્યો હતો. તેમજ ગાંધીનગરમાં ડરપાસમાં પાણી ભરાઇ જતા ખાનગી બસ ફસાઈ હોવાની પણ માહિતી મળી છે. જો કે બસમાંથી લોકોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

 20 દિવસ પહેલા અમિત શાહે અંડર પાસ ખુલ્લો મૂક્યો હતો

સેક્ટર-21 અને ઘ-4 અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે પરંતુ અહીં નવાઈની વાત તો તે છે તે છે કે,  સેક્ટર 21, આશરે 20 દિવસ પહેલા અમિત શાહ ધ્વારા અંડર પાસ ખુલ્લો મૂક્યો હતો, અત્યારે વરસાદના પાણીથી ભરાઈ ગયો છે, અધિકારીઓ ઘ્વારા પાઈપ લગાવી ખાલી કરી રહ્યા છે.

ગાંધીનગર સેક્ટર-27 પોલીસ હેડ કવાર્ટર પાસે રોડ બેસી ગયો

તેમજ ગાંધીનગર સેક્ટર-27 પોલીસ હેડ કવાર્ટર પાસે રોડ બેસી ગયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે આ રોડની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે પહેલા વરસાદમાં જ પાટનગરની આ હાલત છે તો વધારે વરસાદ પડશે ત્યારે શું થશે ? આમ કહી શકાય કે, ચોમાસાના પહેલા વરસાદે પાટનગરમાં પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે. જો પાટનગરની જ આવી હાલત હોય તો અન્ય શહેરોની શું થાય ?

આ પણ વાંચો:

Gujarat By Elections 2025: કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી: મતદાન શરૂ, મતદારોની લાઈન લાગી

Gujarat Weather Update: ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રહેતા લોકો સાચવજો

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

  • Related Posts

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading
    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 2 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 4 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 8 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 7 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ