ગીર સોમનાથ જીલ્લામાં ખનીજચોરોને અજબો રુપિયાનો દંડ, સૌથી વધુ કોડીનારમાં | Mineral theft

 Mineral theft Gir Somnath: ગીર સોમનાથ જીલ્લામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ રહી છે. જેથી અહીં કલેક્ટર દ્વારા  દબાણકારો સહિત ખનીજ માફિયાઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા દોઢ મહિનામાં અજબો રુપિયાનો ખનીજ માફિયાને દંડ ફટકારવામાં આવ્યો છે. જેથી ખનીજ માફિયાઓમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે.

ભુમાફિયાઓ પર જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ખનિજચોરોને દોઢ માસમાં જ 2.21 અબજનો  દંડ ફટકારવામાં આવ્યો છે. જીલ્લાના 26 સ્થળો પર દરોડામાં મસમોટી ખનિજચોરી ચોરી ઝડપાઈ છે. મંજુર લિઝના ઓઠા તળે અબજો રૂપિયાની ખનિજચોરીને અંજામ આપવામાં આવતો હતો. જ્યારે કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળો પર ખનિજચોરી ઝડપાઈ છે. ઉના, વેરાવળ અને તાલાલા તાલુકામાં 10 સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

દોઢ માસના ટૂંકાગાળામાં અબજોની ખનિજચોરીના દંડનો રેકોર્ડ બ્રેક મામલો છે. કલેકટરની આકરી કાર્યવાહીના પગલે ખનીજચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ   ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટ સિટી ટોચ પર, ફિનટેક રેન્કિંગમાં 45માંથી 40મા સ્થાને | GFCI

આ પણ વાંચોઃ Gujarat: સમાજવાદી પાર્ટીના સાંસદે આપેલા નિવેદનનો ગુજરાતમાં ભારે વિરોધ

આ પણ વાંચોઃ Banaskantha: હવે ડીસાની શાળામાં બાળકોએ હાથમાં કાપા કર્યા

આ પણ વાંચોઃ  જગ્ગી વાસુદેવ પર મહિલાઓએ બળાત્કારના આરોપો મૂક્યા! | Video | Jaggi Vasudev

  • Related Posts

    Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
    • March 17, 2026

    ■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

    Continue reading
    ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
    • March 15, 2026

    ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    • March 19, 2026
    • 3 views
    Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    • March 18, 2026
    • 3 views
    Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    • March 18, 2026
    • 5 views
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    • March 18, 2026
    • 4 views
    NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    • March 18, 2026
    • 6 views
    PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

    • March 18, 2026
    • 7 views
    Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન