Gondal Murder: જમીન મુદ્દે હત્યાના મામલે એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ, પોલીસે કર્યા ખુલાસા

Gondal Murder: ગોંડલમાં તાજેતરમાં બે ભાઈઓ વચ્ચેનો જમીનને લઈને વિવાદ થતા ભાઈએ હથિયારના ઘા ઝીંકી પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. હત્યા કરનારા કાકા દાદાના ભાઈએ અન્ય ચાર આરોપીઓએ ભેગા થઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ તેઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે આજે તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે એક જ પરિવારના 4 આરોપીઓને વોરાકોટડાની સીમમાંથી ઝડપી પાડ્યા છે.

જમીન મુદ્દે ખેલાયેલ ખૂની ખેલમાં આરોપીઓ ઝડપાયા

મળતી માહિતી મુજબ રાજકોટના ગોંડલ તાલુકાના વોરા કોટડામાં જમીનના ભાગ મુદે પિતરાઇ ભાઈએ ભાઈ ઉપર હુમલો કરી હત્યા નિપજાવી હતી. ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરીયા ઉપર ટીટો ઉર્ફે અજય સાકરીયા સહિતના શખ્સો મધ્યરાત્રિના છરી કોઇતા સહિતના ધારદાર હથિયાર વડે તૂટી પડી હત્યા નિપજાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, હત્યા કરનારા કાકા દાદાના ભાઈએ અન્ય ચાર આરોપીઓએ મંડળી રહી રાજેશભાઈ અને પરિજનો ઉપર હુમલો કર્યો હતો. આ દરમિયાન મૃતક રાજેશભાઈને બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કરાયો હતો જેમાં તેમને ઈજા પહોંચતા તેમને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામા આવ્યા હતા. ત્યારે જમીન વિવાદ મુદ્દે ખેલાયેલ ખૂની ખેલમાં આરોપીઓ ઝડપાયા છે. આ મામલે ફરિયાદ નોંધાતા ગોંડલ તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ એક જ પરિવારના 4 આરોપીઓને વોરાકોટડાની સીમમાંથી ઝડપી પાડ્યા છે.

પોલીસે શું કર્યા ખુલાસા ?  

પોલીસના જણાવ્યા મુજબ આ હત્યાના બનાવમાં પોલીસે મૃતકના કાકા ચિનુ જીણાભાઈ સાકરીયા,પત્ની સવિતાબેન,પુત્ર અજય ઉર્ફે ટીટો,પત્ની હેતલ સહિતના 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્યારે હત્યાના ગુનાહામાં ઝડપાયેલા આરોપી પૈકીના અજય ઉર્ફે ટીટો સાકરીયા સામે 8 જેટલા ગુન્હા હોવાની પણ વિગતો સામે આવી છે.

આ પણ વાંચો:

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

Gujarat Weather Update: આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack

Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

  • February 4, 2026
  • 5 views
Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 4 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 5 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 5 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 7 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો