Corruption Bridge: પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ટોલ વેરા બંધ કરાવી દીધા હતા | PART- 4

Corruption Bridge: રાજકોટ ધોરીમાર્ગ પરથી 450 દબાણો દૂર કરાવવામાં સરકાર નિષ્ફળ રહી હતી. તેથી કેટલાક ભાગ બનાવવામાં નિષ્ફળતા મળી હતી. તેથી ફરી સરવે કરવો પડ્યો હતો.

4 ટોલ નાકા થશે

પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે રાજ્ય હસ્તકના ટોલ વેરા( toll tax) બંધ કરાવી દીધા હતા. કમાઉ દીકરો સૌને વહાલો લાગે એવી ગુજરાતી વાત ખોટી ઠેરવી હતી. હવે, ગુજરાત સરકાર બામણબોર-બગોદરાના ટોલ બૂથ બંધ થશે તેની સામે નવા 4 ટોલ શરૂ થશે. રાજકોટથી અમદાવાદ તરફ જતાં પ્રથમ ટોલનાકું માલિયાસણ ગામથી દોઢ કિલોમીટર દૂર બનાવવામાં આવશે. આ ટોલ બૂથથી 61 કિ.મી. એ સાયલાના આયા ગામ પાસે બનશે. ત્યાંથી 62 કિ.મી. એ પાણશીણા ગામ પાસે બનશે. 50 કિ.મી. દૂર બાવળા પહેલાં વેરો લેવાશે. આમ તો જુલાઈ 2021થી કામ પૂરું થવાનું હતું ત્યારે જ વાહનો પર વેરો લેવાનો હતો. ટોલ પ્લાઝા માટે માર્કિંગ કરી દેવાયું હતું. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જમીન સંપાદનમાં ખેડૂતોએ એવોર્ડ લેવાનો ઈનકાર કર્યો હતો. ટોલ પ્લાઝા નિયમ વિરૃદ્ધ છે.

14 ફંટાતો કામચલાઉ રસ્તો – સમયની અને વાહનની બરબાદી

2019માં વરસાદને લીધે વ્યાપક નુકશાન થયું હતું. સાયલા, લીંબડી, ડોલિયા સહિતના જંકશન ઉપર અનેક સ્થળે 160 ગાબડા પડયા હતા. તેથી 14 ફંટાતો કામચલાઉ રસ્તો આપવા પડ્યા હતા. વરસાદને કારણે આ કામ બે મહિનાથી બંધ હતું. બેટીના પુલ પાસે નદીમાં પાણી ભરાયા હોવાથી આ સ્થળે પાયાનું કામ બંધ હતું. બામણબોર વચ્ચે રસ્તામાં એકબાજુ મોટા ગાબડા પડયા હોવાથી એક જ સાઈડમાંથી પસાર થવું પડે છે. 2019 પછી પણ રસ્તાને પહોળો કરવા માટે જમીન સંપાદનનું કામ પણ બાકી હતું.

છેલ્લા આઠેક વર્ષથી આ રૂટમાં લિબડી પાસેનો રસ્તો મગરમચ્છની પીઠ સમાન બની ગયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર પાસે ભારે ટ્રાફિકને કારણે લાંબી લાઈન જોવા મળતી હતી.

આ પણ વાંચોઃ

Corruption bridge: અકસ્માતોનું જોખમ વધારતા હોટલ, પેટ્રોલ પંપના લાયસન્સ રદ કરવા કયા MLA માંગ કરી હતી? | PART- 3

Corruption bridge: ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે હુડકો પાસેથી લોન લઈને બે માર્ગમાંથી ચાર માર્ગીય રસ્તો બનાવ્યો હતો | PART- 2

Corruption bridge: ગુજરાતમાં ટ્રાફિક વોલ્યુમ્સ મેળવવા માટે 2005માં સર્વે કરાયો હતો, જાણો શું સ્થિતિ હતી? | PART- 1

Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન કેમ ન મળ્યા?, આ રહ્યા કારણો?

Related Posts

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!
  • March 20, 2026

BJP: નરેદ્ર મોદી અને તેમની ટીમ હાલમાં બંગાઓની ચૂંટણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગેસની કટોકટી સર્જાઈ છે, લોકોની લાઈનો લાગી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવ કન્ટ્રોલ રહયા પણ આજથી…

Continue reading
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો
  • March 20, 2026

Keshubapa: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, નેનો પ્રોજેક્ટ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 7 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ