Mehsana: કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ACBએ ઝડપી પાડ્યા

Mehsana: ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ બેફામ બન્યા છે. અરજદારોના કામ અટકાવી ગમે તે રીત રુપિયા ખંખેરી રહ્યા છે. ત્યારે મહેસાણામાં એક નાયબ મામલતદાર અને કમ્પ્યૂટર ઓપરેટર લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ACB પોલીસે છટકું ગોઠવી બંંને કર્મચારીઓ વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણાની કડીમાં મહેસૂલ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર વિપુલ મનુભાઈ પ્રજાપતિ અને કરાર આધારિત નોકરી કરતો કોમ્પ્યુટર ઓપરેટર પ્રિન્સ મનોજકુમાર ભાવસાર ACBનાં છટકામાં ફસાઈ ગયા છે. આ બંને કર્મીઓએ અરજદાર પાસે મામલતદાર કચેરીમાં નવી-જૂની શરતોમાં ફેરફાર કરવા લાંચની માંગી હતી. અરજદારના કાગળો પર જમીનની કાચી નોંધ પડી ગઈ હતી. જો કે તેની પાકીનો પાડવા લાંચ માગી હતી. જેથી અરજદારે ACBને જાણ કરી દીધી હતી.

જે બાદ ACBએ છટકું ગોઠવી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ (ઉ.વ.40)એ રૂ.20,000ની લાંચ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધો હતો. બીજી બાજુ મામલતદાર કચેરીમાં જ કોમ્પ્યુટર ઓપરેટર પ્રિન્સ ભાવસાર (ઉ.વ.26)ને રૂ. 10000ની લાંચ સ્વીકારતાની સાથે જ ACBના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને બંનેને રંગે હાથ ઝડપી વધુ કાર્યાહી હાથ ધરી છે.

આવા અધિકારીઓ લોકો માટે અભિશાપ સમાન છે. કારણ કે આજે લોકોને રોજગારી મળતી નથી. ગામડાંઓમાં ખેડૂતોને ભાવ મળતાં નથી. જમીનોમાં જરુરિયાત પ્રમાણે પાકતું નથી. લોકો વલખાં મારી જીવન ગુજારો કરે છે. એવામાં આવા લાંચિયા અધિકારીઓ ગરીબોને તોડી ખાય છે. આવા અધિકારીઓ સમાજ માટે એક ખોટું દૂષણ છે. સરકારે આવા અધિકારીઓની તાત્કાલિક છટણી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ

Waqf પર સુનાવણી: સરકારને 7 દિવસમાં કોર્ટમાં જવાબ આપવો પડશે, વાંચો હવે શું થશે?

Sabarkantha: વડાલી સામૂહિક આપઘાત કેસમાં આરોપી ઝડપાયો, જાણો આપઘાત પાછળનું કારણ!

Meerut: વધુ એક પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો, 1 હજારમાં સાપ ખરીદ્યો, મુસ્કાનથી ખતરાનાક રવિતા નીકળી!

Radhanpur accident: રુંવાડા ઉભો કરી દેતો અકસ્માત, 6નાં મોત, બસની ટક્કરે રિક્ષાનો ભૂક્કો

Surendranagar: સોનગઢમાંથી 2800 મેટ્રિક ટન કોલસો ઝડપાયો, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!