Gujarat: વિદ્યાર્થીઓના પ્રવાસ વખતે પોલીસ સાથે રહેશે, પોલીસનો ખર્ચ કોણ ઉઠાવશે?

Gujarat Students Travel: શાળાઓના વિદ્યાર્થીઓ પ્રવાસમાં સલામત ન હોવાથી બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આદેશ અપાયો છે. વિદ્યાર્થીનીઓ માટે મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા પડશે. ગુજરાતમાં હરણી બોટ દુર્ઘટના પછી શાળાઓમાં હોબાળો મચી ગયો હતો. ત્યારે હવે સરકાર દ્વારા ખાસ સૂચના બહાર પાડવામાં આવી છે. આથી પ્રવાસને લઈને સંપૂર્ણ જાણકારી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

જેમાં કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરે તો સૌ પ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવો પડશે. પ્રવાસ દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. તો બીજી તરફ પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ પણ જવાની હશે તો મહિલા પોલીસ કર્મચારીઓ પણ સાથે રહેશે.

દેશના વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે સુરક્ષા માટે આ સુચન 2024માં કર્યું હતું.

પોલીસ વિદ્યાર્થીઓ સાથે રહેતો કેટલાંક સવાલો

તમામ સરકારી, અર્ધસરકારી, ખાનગી શાળાઓમાં પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત સમયે પોલીસ નહીં મળે તો શું વિદ્યાર્થીઓ નહીં જઈ શકે? આચાર્યએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.

શિક્ષણ વિભાગ દરેક શાળાને આદેશ આપવાના છે?
વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ અને સુમેળ સંબંધો કેળવાવાનો હેતુ કહ્યો છે. તે પણ પ્રવાસમાં?
પોલીસનું રહેવાનું, જમવાનું, બસનુ ભાડાનું

ખર્ચ કોણ આપશે?
1 લાખ શાળાઓ પ્રવાસ કરે તો એટલા કોન્સ્ટેબલ છે? મહિલા કોન્સ્ટેબલ છે?
પ્રવાસમાં કોન્સ્ટેબલની સત્તા, ફરજ અને જવાબદારી શું રહેશે?
હંગામી પોલીસ કે કાયમી પોલીસ કર્મચારીઓ હશે?
હથિયારો સાથે હશે કે વગર?
શાળામાં પોલીસ ભ્રષ્ટાચાર નહીં કરે તેની શું ખાતરી?
આ નિર્ણય લેતા પહેલા શાળા પ્રવાસ અંગે ઉંડો અભ્યાસ કરી ડેટાનો અહેવાલ તૈયાર કર્યો છે ખરો?
બીજા રાજ્યો અને વિદેશમાં પ્રવાસમાં પોલી સાથે હોય છે ખરી?
વડાપ્રધાન અને ગૃહપ્રધાન કહે એટલે નિર્ણય લેવાનો?
પોલીસ વડાનો નિર્ણય સ્પષ્ટ કહે છે કે ગુજરાત હવે સલામત નથી?

 

આ પણ વાંચો:

ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack

Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?

Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ

Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ

ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી

‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America

Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 2 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 7 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!