
- રંગોની હોળીને બનાવી દીધી છે દંગાઓની હોળી?
હોળીને રંગોનો ઉત્સવ માનવામાં આવે છે. આ દિવસે દુશ્મનને પણ ગળે લગાવવાની વાત કરવામાં આવે છે. પરંતુ દેશના નાગરિકોના મનોમસ્તિક પર નફરતનો ખુબ જ ખતરનાક રંગ ચઢાવી દેવામાં આવ્યો છે. આ પવિત્ર તહેવારની પવિત્રતાને કંલકીત કરી દેવામાં આવી છે. આ વખતની હોળીએ આપણને જે દ્રશ્ય બતાવ્યા છે, જે આવનારા દિવસોની ભયાનક તસવીર દર્શાવે છે. આજે તેના ઉપર વાત કરીશું..