
AAP News:ગુજરાતમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે વિસાવદર બેઠક ઉપર ગોપાલભાઈ ઇટલીયાની જીત બાદ પાર્ટીમાં થોડો ઉત્સાહ બન્યો છે ખેડૂતો માટે પાર્ટી અવાજ ઉઠાવી રહી છે,બોટાદમાં કળદા પ્રથા બાદ ખેડૂતોના હક્કો માટે ખેડૂત મહાસભામાં યોજી ખેડૂતો માટે લડત આરંભી છે અને પ્રજા લક્ષી અન્ય મુદ્દાઓ સાથે કાર્યરત છે.
સાથેજ એવા આરોપ પણ લાગ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સાથે સાંપ્રત પરિસ્થિતિઓ અંગે ચર્ચા અને ધારદાર સવાલો પર ઇસુદાન ગઢવીના ખોંખારીને અપાયેલા ખુલાસો આ વિડીયોમાં જોવા મળશે પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો









