ધનખડનું રાજીનામું અને વોટ ચોરી પકડાયા બાદ દેશના રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે? | Vote chori | Politics | Modi

Politics: દેશમાં જ્યાંરથી ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું પડ્યુ અને વોટ ચોરી પકડાઈ ત્યારથી રાજનીતી ગરમાઈ છે. મોદી સરકાર સામે સવાલ થઈ રહ્યા છે કે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું કે લઈ લેવામાં આવ્યું છે? લોકો સવાલ કરે છે ઉપરાષ્ટ્રપતિએ પોતાની હાથે સાઈન કરી રુબરું રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપવાનું હોય છે. જો કે ધનખડે એવું કર્યું નથી. રુબરુમાં રાજીનામું આપ્યુ હોય તેવી એક પણ તસ્વીર નથી. જેથી મોદી સરકાર ઘેરાઈ છે. લોકો આર.ટી.આઈ કરીને જવાબો માગી રહ્યા છે. બીજી તરફ હવે નવા ઉપરાષ્ટ્રપતિને લઈ ચહલપહલ મચી છે.

બીજી તરફ મોદી સરકાર અને ઈલેકશન કમિશનની વોટ ચોરી પકડાઈ છે. ઈલેકશન કમિશન મોદી સરકારને મદદ કરતું હોવાના આરોપ લાગ્યા છે. કારણ  કે રાહુલ ગાંધીએ વોટ ચોરી પકડ્યા બાદ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે આક્રમક રીતે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. મતલબ રાહુલના આક્ષેપોના સાચા જવાબ આપ્યા નથી. જ્ઞાનેશ કુમારની ખુદ પૂર્વ ત્રણ ચૂંટણી કમિશનરોએ આકરી ટીકા કરી છે. જેથી મોદી સરકાર અને દેશનું ચૂંટણી પંચ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

બિહારમાં ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા ગૂંજી રહ્યા છે. જેથી વરિષ્ઠ પત્રકાર કે.પી. મલિકનું માનવુ છે કે દિલ્હીમાં વર્ષ 2024 અંતથી હલચલ શરુ થઈ છે. ખીચડી ધીરે ધીરે રંધાઈ ગઈ છે. હવે મામલો ચારે તરફથી પાકી ગયો છે. જાણો તેમણે વધુમાં શું કહ્યું આ વીડિયોમાં

આ પણ વાંચો:

પહેલીવાર 3 પૂર્વ ચૂંટણી કમિશનર ભેગા થયા!, CEC જ્ઞાનેશ કુમારની વાટ લગાડી દીધી | Election Commissioner | Vote Chori

Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું

 PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….

Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?

નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban

Nepal Protests: 18 લોકોના મોત બાદ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી શરુ કર્યા

 

Related Posts

MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading
Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
  • October 13, 2025

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 1 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

  • October 26, 2025
  • 25 views
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા