Viral Video: બે મુસ્લીમ દુકાનદારો મીઠાઈમાં વીર્ય ભેળવતાં ઝડપાયા!, પછી થયા આવા હાલ!

  • India
  • September 8, 2025
  • 0 Comments

Viral Video: જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે, જેણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. આરોપ છે કે કઠુઆમાં મીઠાઈની દુકાન ચલાવતા બે મુસ્લિમ યુવકોએ મીઠાઈમાં હસ્તમૈથુન કરીને વીર્ય ભેળવ્યું હતું અને આ મીઠાઈ ગ્રાહકોને વેચવાના આરોપ લગ્યા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં આક્રોશ વધ્યો છે. સ્થાનિક લોકોએ આરોપી દુકાનદારોને પકડીને ઢોર માર માર્યો અને દુકાનમાંથી મીઠાઈઓ બહાર કાઢીને આગ લગાવી દીધી હતી. પોલીસે આરોપીઓને બંને મુસ્લીમ દુકાનદારોને પકડ્યા છે. પરંતુ આ ઘટનાની સત્યતા હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી.

વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર ફેલાયેલી માહિતી અનુસાર, આ ઘટના જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં બની છે. આરોપ છે કે બે મુસ્લિમ યુવકો, જેઓ સ્થાનિક બજારમાં મીઠાઈની દુકાન ચલાવે છે, તેઓએ મીઠાઈ તૈયાર કરતી વખતે હસ્તમૈથુન કરીને તેમાં વીર્ય ભેળવ્યું હતું. આ મીઠાઈ બાદમાં ગ્રાહકોને વેચવાની તૈયારી હતી. સ્થાનિક લોકોને આ બાબતની જાણ થતાં તેઓએ આરોપીઓને રંગે હાથ પકડી લીધા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યો અને દુકાનમાંથી મીઠાઈઓ બહાર કાઢીને રસ્તા પર આગ લગાવી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી ફેલાયો, જેમાં લોકોનો ગુસ્સો અને આરોપીઓને માર મારવાના દૃશ્યો સ્પષ્ટ જોવા મળે છે.

લોકોમાં ગુસ્સાની આગ

આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. લોકોનું કહેવું છે કે આવું ઘૃણાસ્પદ કૃત્ય ન માત્ર નૈતિક રીતે ખોટું છે, પરંતુ તે આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાને “વીર્ય જેહાદ” જેવા શબ્દો સાથે જોડવામાં આવી રહ્યું છે, જેનાથી સાંપ્રદાયિક તણાવ વધવાની શક્યતા પણ ઊભી થઈ છે. સ્થાનિક લોકોએ દુકાન પર હુમલો કર્યો અને મીઠાઈઓને આગ લગાવી દીધી, જેના કારણે દુકાનને નોંધપાત્ર નુકસાન થયું છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને આરોપીઓને પકડી લીધા છે. જોકે, પોલીસે હજુ સુધી આ ઘટના અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. વીડિયોની સત્યતા અને આરોપોની પુષ્ટિ માટે તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સાચી હોવાનું સાબિત થાય તો આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે, જેમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને જાહેર આરોગ્યને જોખમમાં મૂકવાના આરોપોનો સમાવેશ થઈ શકે છે.

તપાસની સખત માંગ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સે આ કૃત્યને “અમાનવીય” અને “ઘૃણાસ્પદ” ગણાવ્યું છે, જ્યારે કેટલાકે આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. સોશિયલ મીડિયા પર “થૂંક જેહાદ” અને “મૂત્ર જેહાદ” જેવા શબ્દો બાદ હવે “વીર્ય જેહાદ” જેવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી સામાજિક તણાવ વધવાની શક્યતા છે. ઘણા લોકોએ સરકાર અને પોલીસને આ મામલે તાત્કાલિક તપાસ કરીને આરોપીઓને સખત સજા આપવાની માગ કરી છે. આ વીડિયોની પુષ્ટી ‘ધ ગુજરાત રિપોર્ટ’ કરતું નથી.

 

 

આ પણ વાંચો:

Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ

Rotten Meat supply: તમે તો નથી ખાતાને સડેલું ચીકન!, હોટલોમાં ઉપયોગ, દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં સપ્લાઈ, CMથી કોર્ટ સુધી મામલો પહોંચ્યો

ધનખડનું રાજીનામું અને વોટ ચોરી પકડાયા બાદ દેશના રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે? | Vote chori | Politics | Modi

પહેલીવાર 3 પૂર્વ ચૂંટણી કમિશનર ભેગા થયા!, CEC જ્ઞાનેશ કુમારની વાટ લગાડી દીધી | Election Commissioner | Vote Chori

Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?

નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban

Nepal Protests: 18 લોકોના મોત બાદ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી શરુ કર્યા

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!