બિહારના આરામાં તનિષ્કના શોરૂમ ઉપર ધાડ; લૂંટારૂ 25 કરોડના દાગીના લૂંટીને ફરાર; જૂઓ વીડિયો

  • India
  • March 10, 2025
  • 0 Comments
  • બિહારના આરામાં તનિષ્કના શોરૂમમાં 25 કરોડના દાગીનાની લૂંટ; જૂઓ વીડિયો

બિહાર: આરા જિલ્લામાં આજે ધોળા દિવસે એક મોટી લૂંટની ઘટના બની છે. 6 બદમાશોએ તનિષ્ક જ્વેલરી શોરૂમમાં ઘૂસીને લગભગ 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટી લીધા છે. આ ઘટના શોરૂમના સ્ટાફ અને ગ્રાહકોની સામે બની હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શોરૂમમાં ઘૂસી આવેલા બદમાશોએ કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવ્યા અને મોટી માત્રામાં ઘરેણાં લૂંટી લીધા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં લૂંટારુઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે ગુનેગારોનો પીછો કર્યો અને તેમનો સામનો કર્યો, જેમાં બે ગુનેગારો – વિશાલ ગુપ્તા અને કુણાલ કુમાર – ઘાયલ થયા હતા.

પોલીસ સાથેની અથડામણમાં બંનેને ગોળી વાગી હતી અને પોલીસે તેમને પકડીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ચારેય બદમાશો લૂંટાયેલા મોટાભાગના દાગીના લઈને ભાગી જવામાં સફળ રહ્યા છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે લૂંટારુઓને પકડવા માટે સઘન તપાસ અને રેડો પાડવાનું શરૂ કર્યું છે. આ ઘટનાએ આરામાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે અને વહીવટીતંત્રે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો- સાબરકાંઠા: ડંન્કી રૂટથી અમેરિકા જતાં પ્રાંતિજના પટેલ યુવકનું મોત; પત્ની-પુત્ર અધવચ્ચે ફસાયા

Related Posts

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
  • August 4, 2026

Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

Continue reading
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ
  • August 4, 2026

Udhayanidhi Stalin Arrest: તમિલનાડુના રાજકારણમાં મંગળવારે મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો, જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અને દ્રવિડ મુન્નેત્ર કષગમ (દ્રમુક)ના યુવા મોરચાના પ્રમુખ ઉદયનિધિ સ્ટાલિનની પોલીસે ધરપકડ કરી. તેમની સામે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 1 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 8 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર