Political News: ચૂંટણીઓ જીતવા ‘વાયદા’તો કરી દીધા પણ સાચું કહું? રાજ્ય સરકાર પાસે પૈસાજ નથી! ભાજપના નેતાનો ધડાકો!!

  • India
  • December 21, 2025
  • 0 Comments

Political News: આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણીઓ આવે એટલે નેતાઓ અને તેમના સમર્થકો પ્રજા પાસે વોટ માંગવા નીકળી પડે છે બાદમાં જે વચનો આપ્યા હોય તે ભૂલી જતા હોય છે ત્યારે આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ પોતે ચૂંટણી દરમિયાન આપેલા વચનો મામલે નિખાલસ કબુલાત કરતા કહ્યું હતું કે, ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વચનો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પાસે પૈસા નથી અને હાલ નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેથી કેન્દ્ર સરકારે રાજ્યોને મદદ કરવા માટે આગળ આવવું જોઈએ.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ચૂંટણીઓ દરમિયાન ઘણી જાહેરાતો કરવામાં આવે છે,પ્રજાને વચનો આપવામાં આવે છે પણ આ વચનો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારની નાણાંકીય સ્થિતિ સક્ષમ હોતી નથી, રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ભોપાલમાં યોજાયેલી શહેરી વિકાસ મંત્રીઓની પ્રાદેશિક બેઠકમાં મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ મુજબ જણાવ્યું હતું

તેઓએ જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો કે રાજ્યના બજેટની સ્થિતિ ઘણી નબળી છે પરિણામે ચૂંટણી દરમિયાન બજેટ અંગે જે અપેક્ષાઓ હતી તે વાસ્તવિક બની નહોતી પરિણામે કેન્દ્ર સરકાર મદદ કરેતો કઈક થાય તેમ છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 3 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 4 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 4 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 7 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 8 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય