‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?

  • Famous
  • May 29, 2025
  • 0 Comments

Maa Trailer Released: ‘શૈતાન’ની સફળતા પછી, અજય દેવગન અને જિયો સ્ટુડિયોની જોડી ફરી એકવાર દર્શકોને ડરાવવા માટે પરત ફરી છે, પરંતુ આ વખતે કાજોલ છે. વર્ષ 2024 માં રિલીઝ થયેલી હોરર ફિલ્મ ‘શૈતાન’ માં, જ્યાં અજય દેવગણે પોતાના પરિવારને બચાવવા માટે શેતાન સાથે લડાઈ કરી હતી, હવે એ જ શૈલીમાં કાજોલ ‘મા’ નામની પૌરાણિક હોરર ફિલ્મમાં માતા તરીકે રાક્ષસી શક્તિઓ સામે લડતી જોવા મળશે.

ભય, પીડા અને માતાના પ્રેમથી ભરેલું ટ્રેલર

Maa (2025) - Movie | Reviews, Cast & Release Date in delhi- BookMyShow

‘મા'( Maa )નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું, ટ્રેલરમાં બતાવ્યું છે કે કારમાં કાજોલ તેની પુત્રી સાથે મુસાફરી કરી રહી છે, ત્યારે અચાનક તેની પુત્રીની તબિયત બગડે છે. માતા અને પુત્રી હોટલ શોધે છે, પરંતુ તેમની કાર પર એક રાક્ષસ હુમલો કરે છે. આ પછી ફિલ્મની કહાની એક ભયાનક વળાંક લે છે.

કાજોલ તેની પુત્રી સાથે એક જૂના, ડરામણા મહેલ જેવા ઘરમાં પહોંચે છે, જ્યાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગે છે. ધીમે ધીમે, તે જગ્યા છોકરીઓ માટે મૃત્યુનું જાળ બની જાય છે, કારણ કે એક પછી એક, છોકરીઓ ગાયબ થવા લાગે છે. ટ્રેલરમાંકાજોલ તેની પુત્રીને રાક્ષસથી બચાવતી બતાવવામાં આવી છે. આ ફિલ્મ ફક્ત હોરર નથી પણ માતૃત્વની શક્તિનું પ્રતીક છે. માતા પોતાના બાળકને બચાવવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે; આ ફિલ્મ ભય અને રહસ્યના વાતાવરણમાં એ જ લાગણી રજૂ કરે છે.

ફિલ્મ રિલીઝ અને અન્ય વિગતો

વિશાલ ફુરિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કાજોલની સાથે રોનિત રોય પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ‘મા’ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અજય દેવગન ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ પૌરાણિક અને અલૌકિક હોરરનું શાનદાર મિશ્રણ લાગે છે.

 

આ પણ વાંચો:

Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ

Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ

ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી

‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America

Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa

MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત

Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

 

Related Posts

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
  • July 27, 2025

Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

Continue reading
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
  • July 20, 2025

Saiyaara: લાંબા સમય પછી બોલિવૂડમાં એક એવી ફિલ્મ આવી છે જેણે ચાહકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી દીધા છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સૈયારાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 5 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 3 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 12 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 27 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 28 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 16 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ