
Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ શકે છે. જોકે, આજે અમે તમને ચોખા ની જે વેરાયટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની કિંમત તેના કરતા 100 ગણી વધારે છે. કારણ કે તે જાપાન જેવા કૃષિમાં ઉગાડવામાં આવતા ચોખા છે.
બનાવતા પહેલા તેને ધોવાની જરૂર નથી
દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે અને બજેટ આધારિત બજારમાંથી અનાજની ખરીદી કરતા હોય છે. પણ આજે અમે અહીં તમને ચોખાની એવી એક જાત અને કિંમત વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. આમ તો જયારે આપડે ચોખા બનાવીએ તેને ધોવાની જરુર પડતી હોય છે. પરતું આ ચોખાને બનાવતા પહેલા ધોવાની જરૂર નથી પડતી.
1 કિલોની કિંમત 10,000 થી 15,000
એવો દાવો કરવામાં આવે છે કે આ ચોખામાં ભરપુર માત્રામાં તત્વો રહેલા છે. 6 ગણા વધુ એલપીએસ છે. જે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં પરંપરાગત ચોખા કરતાં 1.8 ગણું વધુ ફાઇબર અને 7 ગણું વધુ વિટામિન B1 હોય છે. તે હળવી મીઠી અને સુગંધિત છે.તેની 1 કિલોની કિંમત 10,000થી 15,000 છે.
આ પણ વાંચો:
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
SURAT: સુરતના યુવા એન્જિનિયર્સે બનાવી AI સંચાલિત બાઇક, ખાસિયતો જાણી દંગ રહી જશો!
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો