Election Result: 1677માંથી 1001 સીટ પર ભાજપની લહેર, આહીં AAPના 13 ઉમેદવારોની જીત

  • Gujarat
  • February 18, 2025
  • 0 Comments

 Gujarat Local Body Election Result: 16 તારીખે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે(18 ફેબ્રુઆરી) પરિણામો આવશે. લોકોની મીટ મંડરાઈ છે કોણ જીતશે ને કોણ હારશે?. લોકો પરિણામની આતુરતા રાહ જોઈ રહ્યા છે.   સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. તેની સાથે જ 5 હજાર 84 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે.

સલાયામાં ભાજપનો રકાસ

અત્યાર સુધી ભાજપના ખાતામાં 1001 સીટો આવી છે. બીજી બાજુ દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 11 બેઠક પર કોંગ્રેસ અને 13 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે. આ સિવાય ભાજપ હજુ સુધી ખાતું પણ ખોલી નથી શક્યું નથી.

MLA વિમલ ચુડાસમાની હાર

Congress MLA Vimal Chudasama defeated in Chorwad Municipality elections Chorwad Election Result: કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને લાગ્યો મોટો ઝટકો, ચોરવાડમાં બીજેપીની સત્તા નક્કી

ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાનીએ હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો.

બાવળા ન.પા.માં કોંગ્રેસના બે ઉમેદવારોની જીત  

બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવારો જીત્યા છે.

જૂનાગઢ મનપામાં પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચાના પુત્રની હાર

જૂનાગઢ મનપામાં પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનો અપક્ષ સામે કારમો પરાજય થયો છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં  ભાજપે 12 બેઠકો  જીતી છે. અહીં કુલ બેઠકો 60 છે.

ભાજપ આગળ

1677માંથી 246 સીટ પર ભાજપ આગળ વધી રહી છે.  કોંગ્રેસની પાછી પાની થઈ છે.

મતગણતરી શરુ

ત્યારે હવે ગુજરાતભરમાં યોજાયેલી ચૂંટણીમાં પડેલા મતોની ગણતરી શરુ થઈ ગઈ છે. પ્રારંભથી કોંગ્રેસ કરતાં ભાજપ આગળ નીકળી રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટ: મહિલા દર્દીઓની તપાસના વિડિયો યુટ્યુબ પર અપ્લોડ કરતાં તપાસના આદેશ, જીલ્લાની હોસ્પિટલો પર તવાઈ

આ પણ વાંચોઃ Murder: કર્ણાટકમાં ઘરના મોભીએ પરિવારના 3 લોકોને ઝેર આપી મારી નાખ્યા, પોતે પણ કર્યો આપઘાત  

Related Posts

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા
  • August 7, 2025

Gujarat: ગુજરાત હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારામ બાપુના હંગામી જામીનને ત્રીજી વખત લંબાવીને 21 ઓગસ્ટ, 2025 સુધી લંબાવ્યા છે. આ નિર્ણય આસારામની તબીબી આધારો પરની અરજી અને રજૂ કરાયેલા હોસ્પિટલ…

Continue reading
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે
  • August 7, 2025

Ahmedabad: સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર દ્વારા એક દર્દીને માર મારવામાં આવ્યો હોય તેવો આક્ષેપ થયો છે. પરાગ પટેલ નામના દર્દીને તાવની સારવાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 24 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 11 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 29 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 12 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 238 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 28 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ