LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

LPG: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તેલ અને ગેસની આયાત ખોરવાઈ જતા તેની ગંભીર અસરો ભારતના બજાર ઉપર પડી છે ગેસનો પૂરવઠો ખોરવાઈ જતા લોકો એજન્સી તરફ ભાગ્યા છે અને લાઈનો લગાવીને ઉભા છે જે રીતે કોરોના વખતે થયું તેવું હાલ જોવા મળી રહ્યું છે દેશમાં અંધાધૂંધીનો માહોલ છે અને બોટલો મળતી નથી કોમર્શિયલ ગેસ પણ નહીં મળતા રેસ્ટોરન્ટ અને ખાણી પીણીની લારીઓ બંધ થઈ છે અથવા ભાવો વધ્યા છે.

જોકે,સરકાર તો ‘સબ સલામત’ની પીપુડી વગાડ્યા કરે છે અને આ બધી અફવા હોવાનું કહે છે પણ ઠેરઠેર લાઈનો હકીકત શુ છે તેની પોલ ખોલે છે હાલ ગુજરાત સહિત દેશભરમાં ગેસ એજન્સીઓ બહાર લોકોની ભર ઉનાળે ધોમ તડકામાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ઓનલાઈન બુકિંગમાં પણ સમસ્યાઓ આવી રહી છે ગેસ સિલિન્ડરની સપ્લાયમાં વિલંબ થતા ગૃહિણીઓમાં ચિંતા ફેલાઈ છે.

કોમર્શિયલ ગેસની અછતને લીધે પણ અનેક શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવાની નોબત આવી છે અથવા ભોજનના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં મચેલી અફરા તફરીમાં માહોલમાં પણ નેતાઓ શાંત છે કેમકે તેમનો મેળ પડી જવાનો છે પણ જનતામાં ચિંતા છે ત્યારે સિનિયર પત્રકાર મયુર જાનીએ આ અંગે શીતલ પી સિંઘનો આ મામલે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ હાલમાં સર્જાયેલી સ્થિતિ અને સરકારના ખોટા દાવા અંગે વિસ્તુત છણાવટ કરી હતી આ વીડિયો જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો
  • March 12, 2026

Iran War: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેની યુદ્ધની સ્થિતિ હાલ અત્યંત ગંભીર અને સ્ફોટક તબક્કામાં છે, 12 માર્ચ, 2026 સુધીના તાજા અહેવાલો અનુસાર સમગ્ર વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ છે ગેસ-તેલની અછત…

Continue reading
PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 11, 2026

PM Modi: ઈરાન ઉપર હુમલો કરી બહાદુરી બતાવનાર ઈઝરાયેલ અને અમેરિકાના તાનશાહ ઇરાનની રણનીતિ જોઈ હવે બરાબરના ડરી ગયા છે કારણ કે તેલમાંથી આરબો રૂપિયા કમાઈને શસ્ત્રો રાખનાર ઇરાને યુદ્ધમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

  • March 13, 2026
  • 2 views
Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

  • March 13, 2026
  • 4 views
LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

  • March 13, 2026
  • 5 views
Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

  • March 13, 2026
  • 7 views
Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

  • March 13, 2026
  • 4 views
Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!

  • March 13, 2026
  • 13 views
Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!