Madhu Kishwar: મધુ કિશ્વરને મળી જાનથી મારી નાખવાની ધમકી ; The Gujarat Report ઉપર મધુ કિશ્વરનો સનખેજ ખુલાસો! જુઓ, વિડીયો

■ મધુ કિશ્વરનો દાવો ‘મને ગુજરાતથી કહેવામાં આવ્યું કે ધ્યાન રાખજો ક્યાંક રૂપાણી જેવું ન થાય! વિમાન મુસાફરી ટાળવા સલાહ! RSS અને મોદીના નજીકના વ્યક્તિઓનો શુ ઉલ્લેખ કર્યો? જાણો આખો મામલો

Madhu Kishwar: મધુ કિશ્વરે The Gujarat Report ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની ચર્ચા દરમ્યાન ઘણા નવા ખુલાસા કર્યા તેઓને ગુજરાતથી મોદીને નજીકથી ઓળખતા લોકોએ હવાઈ મુસાફરી ટાળવા સલાહ આપી છે જેમાં ક્યાંક રૂપાણી જેવું ન થાય તેનું ધ્યાન રાખવા સલાહ આપવામાં આવી હતી તેઓએ એમપણ કહ્યું કે તેમની ઉપર ધમકીભર્યા ઘણા ફોન આવે છે અને અગાઉ પણ તેની પોલીસ કમિશનર સહિત સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ કરી હતી.

તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે તેમને ભૂતપૂર્વ સીએમ રૂપાણીની જેમ રસ્તામાંથી હટાવવાની ધમકી મળી છે. તેઓ પીએમ મોદી પર વ્યક્તિગત આચરણ, સીઆઈએ (CIA) પ્લાન્ટ અને હિન્દુ સમાજને નબળો પાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલ 2026ના રોજ કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના લોકોને “અભણ” કહીને વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું કે, “મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળની નહીં”. આ નિવેદન અંગેપણ સિનિયર પત્રકાર મયુર જાનીએ ચર્ચા કરી હતી.

આપને જણાવી દઈએ કે મધુ પૂર્ણિમા કિશ્વર એક જાણીતા ભારતીય શૈક્ષણિક (Academic), લેખિકા અને સામાજિક કાર્યકર છે. તેઓ ખાસ કરીને મહિલા અધિકારો અને સામાજિક મુદ્દાઓ પરના તેમના કાર્યો માટે જાણીતા છે.
જેઓ નરેન્દ્ર મોદી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરતા હાલ ચર્ચામાં છે જેઓએ The Gujarat Report ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથે ચર્ચામાં ભાગ લીધો હતો જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Modi: જનતાને મૂર્ખ બનાવવાનું ક્યાં સુધી ચાલતું રહશે! આ ‘ચાવી’ મળી ગઈ તેઓ રાજ કરી રહયા છે! જુઓ વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ શું કહ્યું?
  • April 6, 2026

Modi: ભારતની મોટાભાગની જનતા ધાર્મિક છે-ભોળી છે અને તેનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે,2014 પહેલાથી જ ટીવી ડિબેટ-સમાચાર-પ્રોગ્રામમાં જનતાને આવું બધું બતાવી ટીઆરપી વધારવાનો પ્રયાસ અને ત્યારબાદ રાજકીય લાભ લેવાનું…

Continue reading
Modi: The Gujarat Report ઉપર મધુ કિશ્વરના મોટા ખુલાસા! જુઓ, નરેન્દ્ર મોદીને કોણ બ્લેક મેઈલ કરી રહ્યું છે?
  • April 5, 2026

Modi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મધુ કિશ્વર છેલ્લા ઘણાજ સમયથી ‘રાઝ’ ખોલી રહયા છે ત્યારે તેઓએ The Gujarat Reportના MD મયુર જાનીને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં મોટા ખુલાસા કરી રહયા છે,તેઓના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madhu Kishwar: મધુ કિશ્વરને મળી જાનથી મારી નાખવાની ધમકી ; The Gujarat Report ઉપર મધુ કિશ્વરનો સનખેજ ખુલાસો! જુઓ, વિડીયો

  • April 7, 2026
  • 1 views
Madhu Kishwar: મધુ કિશ્વરને મળી જાનથી મારી નાખવાની ધમકી ; The Gujarat Report ઉપર મધુ કિશ્વરનો સનખેજ ખુલાસો! જુઓ, વિડીયો

Adani Cement: અદાણીએ બનાવ્યું “કેન્સર” ગામ ; કોડીનારના વડનગરમાં લોકો નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર ! વિરોધ કરે તો કંપની પોલીસ બોલાવે છે!

  • April 7, 2026
  • 4 views
Adani Cement: અદાણીએ બનાવ્યું “કેન્સર” ગામ ; કોડીનારના વડનગરમાં લોકો નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર ! વિરોધ કરે તો કંપની પોલીસ બોલાવે છે!

Tamil Nadu: વેપારી પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લઈ નગ્ન કરી ઢોર માર મારી હત્યા કરનાર નવ પોલીસવાળાઓને ફાંસીની સજા

  • April 7, 2026
  • 7 views
Tamil Nadu: વેપારી પિતા-પુત્રને પોલીસ કસ્ટડીમાં લઈ નગ્ન કરી ઢોર માર મારી હત્યા કરનાર નવ પોલીસવાળાઓને ફાંસીની સજા

Trump’s Threat: અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો! ટ્રમ્પની ધમકી,હવે ‘એકજ રાતમાં ઈરાનનો ખેલ ખતમ! “This is my last warning”

  • April 7, 2026
  • 10 views
Trump’s Threat: અમેરિકાનો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો! ટ્રમ્પની ધમકી,હવે ‘એકજ રાતમાં ઈરાનનો ખેલ ખતમ! “This is my last warning”

Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

  • April 6, 2026
  • 5 views
Adani Cement: વડનગરમાં અંબુજા સિમેન્ટના વાયુ પ્રદૂષણથી ગ્રામજનો ત્રસ્ત! કિડની-લીવર અને શ્વાસ સંબંધી રોગો વધ્યા! જુઓ, ખાસ અહેવાલ

Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર

  • April 6, 2026
  • 5 views
Iran War Update: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાને કરી મધ્યસ્થી! ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા કર્યો ઇન્કાર