Narendramodi: PMOનું નામ હવે ‘સેવા તીર્થ’ મતલબ ‘સત્તાથી સેવા’!ગુજરાતમાં ‘કલ્યાણ મેળા’બાદ કેટલા ગરીબોનું કલ્યાણ થયું?

Narendramodi: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) નું નામ બદલીને “સેવા તીર્થ” રાખવામાં આવ્યું છે, જે શાસનમાં “સત્તા” થી “સેવા” માં પરિવર્તન દર્શાવે છે.

મોદી સરકાર માને છે કે નામ બદલીને “સત્તા” ને “સેવા” અને “જવાબદારી” ના પ્રતીક તરીકે સ્થાન આપવાનો હેતુ એ વહીવટી ફેરફારોની શ્રેણીનો એક ભાગ છે.આ નામ કરણ અંગે સિનિયર પત્રકાર મેહુલ ભાઈ વ્યાસ જણાવે છે કે ‘નામ બદલને સે નિયત નહિ બદલતી!!’
તેઓએ ઉમેર્યુ કે ગુજરાતમાં કલ્યાણ મેળા નામ રાખી ગરીબોને મદદરૂપ બનવાનું સપનું હતું રૂપાળા નામકરણ હેઠળ યોજના આવી ગઈ અમલમાં મુકાઈ ગઈ પણ સવાલ આખરે ત્યાંજ અટકી ગયો કે કેટલા ગરીબોનું કલ્યાણ થયું? તેઓએ નીચે આપેલા વિડીયોમાં વિસ્તૃત રીતે છણાવટ કરી છે તે જોવાનું ચૂકશો નહિ

બીજી તરફ ભાજપનું કહેવું છે કે આ નામ બદલવાનો હેતુ: “સેવા તીર્થ” નો હેતુ “સત્તા” ને “સેવા” અને “જવાબદારી” ના પ્રતીક તરીકે સ્થાન આપવાનો છે. અધિકારીઓના મતે, આ ફેરફાર “ગુલામીની માનસિકતા” ને દૂર કરવા અને “શાસનમાં સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવા” માટે છે.

અન્ય ફેરફારો: આ ફેરફાર તાજેતરના નામ ફેરફારો જેવો જ છે, જેમ કે રાજપથનું નામ બદલીને “કાર્તવ્ય પથ” કરવું અને રાજભવનનું નામ બદલીને “લોક ભવન” કરવું. પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન, જે અગાઉ 7 રેસકોર્સ રોડ પર સ્થિત હતું, તેનું નામ પણ 2016 માં “લોક કલ્યાણ માર્ગ” રાખવામાં આવ્યું હતું.

સાંસ્કૃતિક અને નૈતિક પરિવર્તન: સરકાર કહે છે કે આ પરિવર્તન ફક્ત વહીવટી જ નહીં, પણ સાંસ્કૃતિક અને નૈતિક પણ છે.

નવી ઇમારત: પ્રધાનમંત્રી કાર્યાલયનું નવું સંકુલ, જે હવે ‘સેવા તીર્થ’ નામ આપવામાં આવ્યું છે, તે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. તે આધુનિક સંકુલમાં સ્થળાંતર કરી રહ્યું છે.હવે નિહાળો સિનિયર પત્રકાર મેહુલભાઈ વ્યાસ શુ કહે છે?જુઓ વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ
  • March 17, 2026

PM Modi: દેશમાં ઈરાન યુદ્ધ બાદ સર્જાયેલી ગેસ કોટોકટી મામલે એક તરફ સરકાર કહે છે કે કોઈ સમસ્યા નથી પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે અને વિપક્ષ આ મુદ્દે સવાલ ઉઠાવી…

Continue reading
PM Modi: દેશમાં ગેસ કટોકટી- જન આક્રોશ-નેતાઓના વિલન અંદાજમાં ડાયલોગ! અજીબ માહોલ બની રહ્યો છે! જુઓ વિશ્લેષણ
  • March 16, 2026

PM Modi: ઈરાન યુદ્ધની અસર ભારત સહિત વિશ્વના દેશો ઉપર પડી છે જેની ભારતના રાજકારણમાં પણ મોટી અસર જોવા મળી રહી છે કારણ કે સરકાર દાવો કરે છે કે ગેસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 3 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

  • March 17, 2026
  • 4 views
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

  • March 17, 2026
  • 6 views
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?

Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

  • March 17, 2026
  • 7 views
Jeeping: ચીને તાઈવાનને ‘હડપવા’ કરી તૈયારીઓ! 26 ફાઈટર જેટ અને 7 યુદ્ધ જહાજો કર્યા તૈનાત! લાગ્યું તો તીર નહીતો તુક્કો!!”

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !

  • March 17, 2026
  • 9 views
Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !