મહાકુંભ મેળા વિસ્તારમાંથી રેતીમાં દાટેલું નવજાત મળ્યું

  • India
  • January 19, 2025
  • 1 Comments

આજે મહાકુંભનો 7મો દિવસ છે. ત્યારે મેળામાં અનેક દેશોના ભક્તો મેળામાં આવી રહ્યા છે. આ મેળો ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં યોજાઈ રહ્યો છે.  ત્યારે આ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર-6 માં એક નવજાત બાળકનો મૃતદેહ રેતીમાં દફનાવેલી હાલતમાં મળી આવ્યો છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ, જેસીબી વડે રેતી સમતળ કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન, જ્યારે લાલ કપડામાં લપેટાયેલ કંઈક દેખાયું, ત્યારે કામદારોએ કાપડ ખોલ્યું. અંદર જોયું તો એક નવજાત બાળકનો મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નવજાતનો મૃતદેહ લગભગ 10 દિવસ જૂની લાગે છે.

સેક્ટર-6 માં એક બાળકનો મૃતદેહ રેતીમાં દટાયેલો મળી આવ્યો હતો. આ પછી રેતી સમતળ કરવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતુ. આ માહિતી પહેલા એમ્બ્યુલન્સને અને પછી સેક્ટરના સંબંધિત અધિકારીઓને આપવામાં આવી. કામદારોના જણાવ્યા મુજબ, લગભગ એક કલાક સુધી કોઈ અધિકારી આવ્યા નહીં. 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. લાંબા સમય પછી, જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે નવજાત શિશુના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા પોસ્ટમોર્ટમ હાઉસ મોકલી દેવામાં આવ્યો હતો.

આ અંગે એમ્બ્યુલન્સ સર્વિસ મેનેજર સત્ય સિંહ કહ્યું હતુ કે માહિતી મળતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ સ્ટાફ પોતે જ તેને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ ગયો હતો. કામદારોએ કહ્યું કે જ્યારે કોઈ બાળક મૃત્યુ પામે છે, ત્યારે લોકો અંતિમ સંસ્કાર તરીકે ગંગા કિનારે મૃતદેહને દફનાવી દે છે.

આ પણ વાંચોઃ સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!

Related Posts

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર
  • March 23, 2026

 Narendra Modi: ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે સતત તળિયે જઈ રહેલો રૂપિયો અને ગેસના વધતા ભાવ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તેમણે આ અંગે ચિંતા વ્યક્ત કરી…

Continue reading
Fake Milk: નકલી દૂધ પીવાથી 16 લોકોના ના મોત, 3 લોકો ગંભીર; દૂધ માફિયાઓ બેફામ! સરકારનું કોઈ નિયંત્રણ નહિ!
  • March 22, 2026

Fake Milk: ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેફામ નકલી દૂધ વેચાઈ રહ્યું છે અને દૂધ ડેરીમાં પણ નકલી દૂધ આવી રહ્યું છે પરિણામે દૂધ અને દૂધની બનાવટો નકલી હોય છે તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 4 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 18 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 12 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!