Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!

Karachi, Lahore airspace closed: પાકિસ્તાન અને ભારત વચ્ચે વધેલો તણાવ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બંને દેશો તરફથી નિવેદનો આપવામાં આવી રહ્યા છે. અમેરિકા મધ્યસ્થી કરી રહ્યું છે. જોકે તેની કોઈ અસર દેખાઈ રહી નથી. બીજી બાજુ પાકિસ્તાન ભારતીય સૈનિકોની કાર્યવાહી ન ડર સતાવી રહ્યો છે. તેવામાં તેણે એરલાઈન્સ ક્ષેત્રો બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સુરક્ષા કારણોસર પાકિસ્તાને મે મહિના દરમિયાન દરરોજ મર્યાદિત સમય માટે કરાચી અને લાહોરના કેટલાક ભાગો પરના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ડરી ગયું છે. ભારતની કાર્યવાહીના ડરથી લોહર અને કરાચીનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની ઉડ્ડયન અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ એક સત્તાવાર સૂચના જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 1 મે થી 31 મે સુધી, કરાચી અને લાહોર ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજનના કેટલાક ભાગો સ્થાનિક સમય મુજબ સવારે 4:00 થી સાંજે 8:00 વાગ્યા સુધી બંધ રહેશે.

બંને શહેરો પાકિસ્તાન માટે મહત્વના
લાહોર અને કરાચીના હવાઈ ક્ષેત્રો પાકિસ્તાન માટે આર્થિક, લશ્કરી, અને વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વના છે, કારણ કે તે દેશના વ્યાપારી હબ (કરાચી), રાજકીય કેન્દ્ર (લાહોર), અને સરહદી સુરક્ષા (ભારત અને અરબી સમુદ્ર)ને આવરી લે છે. 1 મે, 2025થી 31 મે, 2025 સુધીનું બંધ પહેલગામ હુમલા બાદ વધેલા તણાવનું પરિણામ છે, જે ભારતીય એરલાઈન્સને વધુ અસર કરે છે (દૈનિક 70-100 ફ્લાઈટ્સ), જ્યારે પાકિસ્તાનની આવક અને સુરક્ષા પર આંશિક અસર થાય છે. 

આ પણ વાંચોઃ

Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

 Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 3 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 5 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 4 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 9 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 8 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 10 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!