સંસદમાં ગૂંજ્યો અમેરિકાથી ભારતીયોને હાકી કાઢવાનો મુદ્દો, વિપક્ષી સાંસદે હાથકડી પહેરી, જુઓ વિડિયો

  • India
  • February 6, 2025
  • 0 Comments

બજેટ સત્રના પાંચમા દિવસે અમેરિકામાંથી ભારતીયોને પરત મોકલવાના મુદ્દે સંસદમાં ભારે ઉહાપોહ થઈ ગયો છે. સંસદમાં કાર્યવાહીના પ્રારંભે જ વિપક્ષે અમેરિકાના નિર્ણયની ચર્ચા કરવા માગ કરી હતી. આ સાથે જ વિપક્ષના સાંસદોએ ‘સરકાર શરમ કરો’ના નારા લગાવ્યા હતા.

વિપક્ષ સાંસદોએ સંસદની બહાર હાથકડી પહેરીને પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ હાથકડી પહેરેલા જોવા મળ્યા હતા. આ સિવાય રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર સહિત ઘણા સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું.

જો કે ભારે હોબાળો થતાં લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષના સાંસદો બહાર આવ્યા અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક સાંસદોએ હાથમાં હાથકડી પહેરેલી જોવા મળી હતી. પોસ્ટરો પણ લહેરાવ્યા હતા જેના પર લખ્યું હતું- ભારત સાંકળોમાં બંધ, અમે આ અપમાન સહન નહીં કરીએ.

કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે અમેરિકામાંથી 100 થી વધુ ભારતીયોને હાંકી કાઢવાથી આખો દેશ આઘાતમાં છે. આ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. સરકાર આ અંગે ચૂપ કેમ છે? ભારતે આ અમાનવીય વર્તનની નિંદા કેમ ન કરી? વિદેશ મંત્રી એસ જયશંકર બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં આ મુદ્દા પર જવાબ આપશે.

આ પણ લાઈવ જુઓ

આ પણ વાંચોઃ Gujaratis Deported: અમેરિકા દ્વારા ભારતીયોને પાછા મોકવા મુદ્દે સી.જે. ચાવડાની પ્રતિક્રિયા, ડીંગુંચા પરિવારનો ઉલ્લેખ, શું કહ્યું?

Related Posts

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ
  • March 20, 2026

■આ જાહેર હિતની અરજીમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે! Supreme Court: આજકાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ…

Continue reading
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!
  • March 20, 2026

■LPG ગેસની અછત વચ્ચે હવે સ્મશાનના કોલસાનો હોટલ-રેસ્ટોરન્ટમાં થઈ રહ્યો છે ઉપયોગ Cremation Coal: ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ કંઈપણ જોયા વગર જ હુમલો કરી દેતા ઇરાને વિશ્વભરમાં જતા મુખ્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 9 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!