પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat

  • Gujarat
  • April 11, 2025
  • 2 Comments

Patan Collector’s Office Bomb Threat: પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં હાહાકરા મચ્યો છે. અધિકારીઓ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. બોમ્બ સ્કોડ અને પોલીસ દ્વારા કચેરીમાં સઘન તપાસ હાથ ધારાઈ છે. મેઈલમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારે હવે રાજકોટ કલેક્ટર કચેરીને પણ આવો જ મેઈલ મળ્યો છે. જેથી તંત્ર સતર્ક બન્યું છે. અને તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી પાટણ કલેકટર કચેરીમાંથી કંઈ વાંધાજનક વસ્તુ મળી નથી. જો કે હવે રાજકોટને પણ ધમકીભર્યો મેઈલ મળતાં તંત્ર દોડતું થયું છે.

પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર લાવી દેવામાં આવ્યા હતા.  ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ડોગ સ્કોડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ આખી કલેક્ટર કચેરી તપાસી કાઢવામાં આવી છે.   જો કે હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ ન મળતાં તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. જો કે કચેરીની આસપાસ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

કલેક્ટરના મેઈલ આઈડી પર મળી ધમકી

 કલેક્ટર અરવિંદ વિજયનના ઇમેઇલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ આવ્યો હતો. પાટણ જિલ્લા પોલીસ કમિશનરની ટીમનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો. પાટણ કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ધમકી ભરેલો મેઇલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે.

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ