PORBANDAR: એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3ના મોત, જુઓ વિડિયોમાં ખોફનાક દ્રશ્યો

પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હેલિકોપ્ટર ક્રેશ થતાં ભયંકર વિસ્ફોટ થયો હતો.

હેલિકોપ્ટરમાં આગ લાગતાં ઓલવવાની કામગીરી હાથ ધરાઈ તી.  મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર 3 લોકોના મોતનાં સમાચાર મળી રહ્યા છે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં ખળભળાટ મચી ગયો છે.   મળતી માહિતી અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડ ALH ધ્રુવ આજે ગુજરાતના પોરબંદરમાં નિયમિત તાલીમ દરમિયાન લગભગ 12ઃ30 વાગ્યે  ક્રેશ થયું હતુ.

  • Related Posts

    Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
    • June 26, 2026

    Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

    Continue reading
    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
    • June 26, 2026

    Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

    • June 29, 2026
    • 4 views
    Indian Asylum Application Rejection: ખોટા આશ્રય દાવાઓ અને ઇમિગ્રેશન ફ્રોડ સામે કેનેડા-ન્યૂઝીલેન્ડની કાર્યવાહી તેજ

    VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

    • June 29, 2026
    • 5 views
    VB-G RAM G Scheme: મનરેગાનું સ્થાન લેશે નવી રોજગાર યોજના, ભાજપ શાસિત રાજ્યો જ કેમ કરી રહ્યા છે વિરોધ?

    North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

    • June 29, 2026
    • 7 views
    North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા

    Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

    • June 29, 2026
    • 8 views
    Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ

    Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

    • June 29, 2026
    • 7 views
    Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.

    UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?

    • June 28, 2026
    • 5 views
    UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?