સૈફ અલી ખાન હુમલા મામલોઃ ધરપકડ કરાયેલી વ્યક્તિ બીજી નીકળી, અસલી આરોપી હજું ફરાર

  • India
  • January 17, 2025
  • 0 Comments

બોલિવૂડ અભિનેત સૈફ અલી ખાન પર હુમલામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી, જોકે હાલમાં જ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે જેની ધરપકડ તે વ્યક્તિ એક્ટરના હુમલામાં સંડોવાયેલ નથી. સૈફ પર હુમલો કરનાર હજુ પણ ફરાર છે. તેની ધરપકડ કરવા તાપસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલો શખ્સ કોણ?

પોલીસે ધરપકડ કરેલી શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો એકદમ CCTV ફૂટેજમાં દેખાતાં શંકાસ્પદ વ્યક્તિ જેવો જ દેખાય છે. જો કે ઝડપાયેલો આરોપી સૈફના હુમલામાં સંડોવાયેલો નથી.   જેથી પોલીસના હાથમાં હજું અસલી હુમલાખોર આવ્યો નથી. આરોપીઓએ સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન છરીનો ટુકડો તૂટી ગયો અને સૈફ અલી ખાનના શરીરમાં ફસાઈ ગયો હતો. ડૉક્ટરે સર્જરી દ્વારા આ ટુકડો બહાર કાઢ્યો છે.

આ પણ વાંચોઃ દિલ્હી જીતવા ભાજપે ખજાનો ખોલ્યોઃ રોકડ, ગેસ અને મફત યોજનાઓની મોટી જાહેરાતો, ઈસુદાન ગઢવીએ શું કહ્યું?

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 1 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 1 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 4 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 9 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 6 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ

  • December 12, 2025
  • 12 views
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ