
Justice Verma case: કેન્દ્રમાં બેઠેલી સરકાર એવી સરકાર છે જે પોતાની ઈજ્જત બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. જેથી તેના પર વિશ્વાસ કરવો અઘરો છે. તે દિલ્હીના જસ્ટિસ વર્માના ઘરેથી જપ્ત કરાયેલા કરોડોનો કેસને દબાવી પણ શકે છે. આ ઘટનામાં પડદા પાછળ એક મોટી રમત ચાલી રહી છે. આ વીડિયોમાં જુઓ સિનિયર એડવોકેટ મહેમૂદ પ્રાચાએ પડદા પાછળ ચાલી રહેલી રમત અને તે રમી રહેલા ખેલાડીઓનો પર્દાફાશ કર્યો છે.
કૃપા કરીને આ વીડિઓ જોઈ કોમેન્ટ કરો અને યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો.@Mayurjaniofficial
આ પણ વાંચોઃ સરકાર પર દબાણ આવ્યા બાદ કલાકારોનું સન્માન! આને સન્માન કે અપમાન કહેવાય? | Honoring Gujarati artists
આ પણ વાંચોઃ CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
આ પણ વાંચોઃ Panchmahal: જંગલમાંથી 30 વર્ષિય મહિલાનો મૃતદેહ મળ્યો, લાશ પાસે ફુલ અને શ્રીફળ
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસની કારને હરિયાણામાં અકસ્માત, 3 પોલીસકર્મીના મોત | Ahmedabad Police car Accident