સરકાર પર દબાણ આવ્યા બાદ કલાકારોનું સન્માન! આને સન્માન કે અપમાન કહેવાય? | Honoring Gujarati artists

Honoring Gujarati artists: તાજેતરમાં કેટલાંક ગુજરાતી કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા. જો કે વિક્રમ ઠાકોર કે હિતેનકુમાર જેવા ગુજરાતના સુપર સ્ટારને ન બોલાવાતા વિવાદ થયો હતો. અને ગુજરાત સરકાર ચોરકોરથી ઘેરાઈ હતી. ત્યારે હવે સરકાર વિક્રમ ઠાકોરનું જ નહીં કુલ 300 કલાકોરને સન્માન કરવા તૈયાર થઈ છે. જો કે હવે આ કલાકરોને ભારે વિરોધ બાદ ગુજરાત સરકારે બોલાવ્યા છે. 300 કલાકારોને બોલવામાં આવ્યા છે.

વિક્રમ ઠાકોર અને સમાજના લોકોએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હિતેનકુમારે પણ સરકારને નહીં પણ વચેટિઓને આડે હાથ લીધા હતા. ત્યારે ભારે વિરોધ બાદ સરકાર લોકકલાના 300 કલાકોરનું 27-28 માર્ચે સન્માન કરવા તૈયાર થઈ છે. જેમાં વિક્રમ ઠાકોર, હિતેન કુમાર  સહિત સંગીત જગતના કલાકારોને આમંત્રણ આપવામાં  આવ્યુ છે.

આ પણ વાંચોઃ જબરજસ્ત વિરોધ બાદ વિક્રમ ઠાકોર સામે ઝૂકી સરકાર, હિતેનકુમાર, મલ્હાર સહિત 300 કલાકારોને આમંત્રણ | Invitation Assembly

ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાત સરકાર કલાકારોનું સાચુ સન્માન કરવા જઈ રહી છે? કારણ કે તે તેના પર દબાણ આવ્યા બાદ કલાકોરને આમંત્રણ આપવામાં આવ્યું છે. Grok AI આપેલા જવાબ અનુસાર વિરોધ બાદ આપવામાં આવેલું સન્માન ફક્ત દેખાડો કે દબાણનું પરિણામ હોય શકે છે, તો તે અપમાન ગણાઈ શકે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરોધને શાંત કરવા માટે મજબૂરીમાં સન્માન આપે, પરંતુ તેમના મનમાં સાચી લાગણી ન હોય, તો તે ખોટું અને અર્થહીન છે.

એવું પણ બની શકે કે વિરોધ કરનારને લાગે કે આ સન્માન તેમના સંઘર્ષને ઓછું કરે છે, જેમ કે “હવે જ્યારે અમે લડ્યા, ત્યારે આપ્યું, પહેલાં શું હતું?” આવી લાગણીથી સન્માન અપમાનમાં બદલાઈ જાય. ત્યારે હવે શું ગુજરાત સરકાર કલાકારોનું સાચુ સન્માન કરવા જઈ રહી છે. કે પછી રોષે ભરાયેલા લોકો અને કલાકોરને ડામવાનો પ્રયાસ કરી છે. જો કે અત્યાર સુધી કોઈ 300 કલાકરોને આમંત્રણ આપ્યા બાદ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જેથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર

આ પણ વાંચોઃ Panchmahal: જંગલમાંથી 30 વર્ષિય મહિલાનો મૃતદેહ મળ્યો, લાશ પાસે ફુલ અને શ્રીફળ

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસની કારને હરિયાણામાં અકસ્માત, 3 પોલીસકર્મીના મોત | Ahmedabad Police car Accident

આ પણ વાંચોઃ કોમેડિયન કુણાલ કામરાના ગીત પર મહારાષ્ટ્ર સરકારની તાનાશાહી, એક ગીત સહન ન કરી શકી | Kunal Kamra

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 5 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 10 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત