ભાજપના 33 વર્ષના રાજમાં ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો; જૂઓ ચોંકાવનારા ખુલાસા

  • ભાજપના 33 વર્ષના રાજમાં ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો; જૂઓ ચોંકાવનારા ખુલાસા

ગુજરાતમાં ભાજપના 33 વર્ષના રાજમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો સારો એવો થયો છે. તો આજના સીનિયર પ્રત્રકાર દિલીપ પટેલની ચર્ચામાં આજનો પોઈન્ટ છે ગુજરાતમાં ધર્માંતરણ.. વાત જાણે તેમ છે કે, ગુજરાતના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ધર્માંતર કરવામાં આવી રહ્યું છે અને ધર્મ પરિવર્તન કર્યા પછી પણ સરકારી રેકર્ડ પર પોતાને હિન્દુ દર્શાવવાનું ચાલું રાખી રહ્યા છે.

ખાસ કરીને તાપી જિલ્લામાં ધર્માંતરણનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે. આ ચર્ચામાં દિલીપ પટેલ સાથે દેવ બારીયા સેનાના પ્રમુખ અરવિંદ ભાઈ બારીયા અને ઉમેશ ભાઈ જોડાયા હતા. જેમાં અરવિંદ ભાઈ બારિયાએ જણાવ્યું હતુ કે, અમારા તાપી જિલ્લામાં 1500થી વધારે ચર્ચ છે. તેથી આ જિલ્લામાં ખુબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે,તેનું પ્રમાણમાં છે.

અરવિંદ ભાઈ કહે છે કે, અમે અમારી સંસ્કૃતિ અને ધર્મ બચાવવા માટે ઘણા બધા આંદોલન કરીએ છીએ. આ માટે અમે ક્લેક્ટર સહિત તમામ સરકારી અધિકારીઓને રજૂઆત પણ કરી ચૂક્યા છે. તે ઉપરાંત અરવિદ ભાઈએ જણાવ્યું કે, અહીં લોકો આદિવાસીમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે પરંતુ સરકારી ચોપડે પોતાના ધર્મનું પરિવર્તન કરી રહ્યા નથી. આમ ઘણા બધા લોકો ભગવાન સાથે અને આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે અમે અમારૂં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝૂમી રહ્યાં છીએ.

  • Related Posts

    BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!
    • March 20, 2026

    BJP: નરેદ્ર મોદી અને તેમની ટીમ હાલમાં બંગાઓની ચૂંટણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગેસની કટોકટી સર્જાઈ છે, લોકોની લાઈનો લાગી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવ કન્ટ્રોલ રહયા પણ આજથી…

    Continue reading
    Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો
    • March 20, 2026

    Keshubapa: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, નેનો પ્રોજેક્ટ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    • March 21, 2026
    • 3 views
    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    • March 21, 2026
    • 5 views
    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    • March 21, 2026
    • 9 views
    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    • March 21, 2026
    • 10 views
    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    • March 21, 2026
    • 7 views
    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

    • March 21, 2026
    • 10 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!