Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’

  • Gujarat
  • March 26, 2025
  • 4 Comments

Surat: ગુજરાતમાં દિવસને દિવસે અપરાધિક બદીઓ વધી રહી છે. અસમાજિક તત્વોથી લઈ નશાકારક વસ્તુઓ, બૂટલેગરો સહિત ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કાયદા- વ્યવસ્થાની સ્થિતિ કથળતાં સુરતમાં આમ આદમી પાર્ટી રોષે ભરાઈ છે અને ગૃહમંત્રી પદેથી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે. સાથે જ સુરત કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા વિપુલ સુહાગીયાએ કહ્યું કે ગુજરાતમાંથી કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ છે. આ ડ્ર્ગ્સ કોણ લાવે છે, ક્યા જાય છે? તે તપાસ કરવામાં આવે. કારણે ગુજરાતનું યુવાધન અને તેમના પરિવારો બરબાદ થઈ રહ્યા છે. ત્યારે આ ડ્ર્ગ્સ સપ્લાઈ કોણ કરે છે, ઝડપાયેલું ડ્ર્ગ્સ જાય છે ક્યા? આનો કોઈ જવાબ મળી રહ્યો નથી. ગુજરાતમાં ડ્ગ્સ પકડાયું, પકડાયું બતાવી દેવામાં આવે છે. જો કે ડ્રગ્સની હેરાફેરીનો કારોબાર કોના હેઠળ ચાલે છે તે બહાર આવતું નથી. જેથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ. તે નિષ્ફળ ગયા છે.

આજ મામલે આમ આદમી પાર્ટીએ કેટલાક મહત્ત્વના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ડ્રગ્સ બદીને નાથવા પગલાં લેવા માગ કરી હતી.

આ પણ વાંચોઃ Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

આ પણ વાંચોઃ Delhi: દિલ્હી પોલીસ જસ્ટિસ યશવંત વર્માના ઘરે, સ્ટોર રૂમ અને આસપાસનો વિસ્તાર કર્યો સીલ, જાણો વધુ

આ પણ વાંચોઃ   Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?

આ પણ વાંચોઃ બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ