તહવ્વુર રાણાની પૂછપરછ થાય તે પહેલા જ પાકિસ્તાને મૌન તોડ્યું, જાણો શું કહ્યું? | Tahavur Rana extradition

  • India
  • April 10, 2025
  • 0 Comments

Tahavur Rana extradition:  મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાનનું પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાને તહવ્વુર રાણાને પોતાની અલગ ગણાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું કે “તહવ્યુર રાણાએ છેલ્લા બે દાયકામાં તેમના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યુ કરાવ્યા નથી. તેની પાસે કેનેડિયન રાષ્ટ્રીયતા છે,”

ભારત લાવવામાં આવતાં જ તહવ્વુરથી પાકિસ્તાન અલગ

હવે જ્યારે તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે, ત્યારે પાકિસ્તાન રાણાથી દૂર થઈ રહ્યું છે કારણ કે તહવ્વુર રાણા પાકિસ્તાની સેના, ISI નો આંતરિક વ્યક્તિ છે. આતંકવાદી રાણા હવે મુંબઈ 26/11 હુમલાના કાવતરામાં પાકિસ્તાનની સીધી ભૂમિકાનો ખુલાસો કરશે.

રાણાના પ્રત્યાર્પણ પછી શું થશે?

તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે 26/11ના મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાનની ભૂમિકા જાણવા માટે રાણાની પૂછપરછ કરવામાં આવશે. યોગ્ય કાનૂની પ્રક્રિયા પછી તેને પૂછપરછ માટે NIA કસ્ટડીમાં લઈ શકાય છે. રાણાની પૂછપરછ દરમિયાન કેટલાક નવા ખુલાસા પણ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે અધિકારીઓ તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યા છે.

NIA એ કેસ નોંધ્યો હતો

NIA એ 11 નવેમ્બર, 2009 ના રોજ રાણા અને અન્ય લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. રાણાએ પાકિસ્તાની આતંકવાદી જૂથો લશ્કર-એ-તૈયબા (LeT) અને હરકત-ઉલ જેહાદી ઇસ્લામી (HUJI) ના સભ્યો સાથે મળીને ભારતમાં આતંકવાદી હુમલા કરવાનું કાવતરું ઘડ્યું હતું. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં છ અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ

કોર્ટે રેપ કેસની પિડીતાને જ ગણાવી જવાબદાર, આરોપી યુવકને આપ્યાં જામીન

બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar

Surat: અત્યાર સુધી ઝેરી પાણીની 118 રત્નકલાકારોને અસર, 6ની હાલત ગંભીર, કાવતરાખોર કોણ?

યુપીમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ, ભારે વાવાઝોડાની શક્યતાઓ | Lucknow

Related Posts

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા
  • February 1, 2026

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને…

Continue reading
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
  • February 1, 2026

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 4 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 4 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 12 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 11 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 9 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 9 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’