Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

Telangana:  લોકોને હવે મિડિયામાંથી પત્રકારત્વ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. કારણ કે હવે મિડિયા એક તરફ અને સરકારની ટીકા કરવાથી બચી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા તેલંગણાના હૈદરાબાદમાં ભારત સમિટનું આયોજન કરાયું હતુ. બે દિવસ દરમિયાન યોજાયેલી સમિટમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે.   મોટી સંખ્યામાં પત્રકારોને આમંત્રણ આપી બોલાવ્યા હતા. જેમાં મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો આશય છે કે ન્યાયને પ્રાધાન્ય મળે. જોકે હાલ કેટલાંક મિડિયા લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. જેને લઈ 100 વધુ દેશોના પ્રતિનિધિઓને એકઠા કરી મિડિયાની સ્થિતિને લઈ ચર્ચા કરી હતી. સમિટમાં મેઈન સ્ટ્રિમ મિડિયાની સ્થિતિને લઈ પણ ચર્ચા કવરવામાં આવી હતી.  જેમાં મિડિયા દ્વારા સસનીખેજ સમાચાર આપી લોકોને ગેરમાર્ગે દોરવા પર ચર્ચા થઈ હતી.  મેઈન સ્ટ્રિમ મિડિયા સરકારને ટીકા કરવાથી બચી રહ્યું છે. કારણ કે તે સરકાર તેમને મોટી મોટી આપે છે. જેથી તેઓ સરકાર વિરુધ્ધ અવાજ ઉઠાવી રહ્યા નથી. અવાજ ઉઠાવે તો તેમને મળતી જાહેરાતો બંધ થઈ શકે છે. મોટા ભાગનું મિડિયા જાહેરાતો પર ટકી રહ્યું છે. બીજી તરફ જો કોઈ મિડિયા સરકારના તાબે ન થાય તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે.

યુટ્યુબ સિવાય ટીવી પર આવતી ચેનલો માત્ર મોટા મોટા અવાજો જ સંભળાઈ છે. જે લોકોને ગેરમાર્ગે દોરી ભાવુક કરી રહ્યા છે. જો કે અસલી વાસ્તવિકતા અલગ હોય છે. જે મુદ્દે આ વીડિયોમાં વધુ ચર્ચા જુઓ.

આ પણ વાંચોઃ

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

Gondal માં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, ગાડીના કાચ તોડ્યા

Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Simla Agreement: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને રદ કરેલો શિમલા કરાર શું છે, કોણે કર્યો ભંગ?

Related Posts

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?
  • March 18, 2026

NIA: ભારતમાં અતિ મોટી ગંભીર ઘટના બની છે,નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મિઝોરમ અને મ્યાનમાર સરહદ સાથે જોડાયેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓ બદલ એક અમેરિકન નાગરિક (મેથ્યુ એરોન વેન ડાઇક) સહિત છ…

Continue reading
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ
  • March 17, 2026

PM Modi: દેશમાં ઈરાન યુદ્ધ બાદ સર્જાયેલી ગેસ કોટોકટી મામલે એક તરફ સરકાર કહે છે કે કોઈ સમસ્યા નથી પણ વાસ્તવિક સ્થિતિ અલગ છે અને વિપક્ષ આ મુદ્દે સવાલ ઉઠાવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”