આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે… ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા પીએમ મોદી

  • India
  • February 24, 2025
  • 0 Comments
  • આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે… ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા પીએમ મોદી

ભોપાલ: પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. ભારત પાસે વિશ્વને આશા છે. હું તમને જણાવી દઉ કે ભારત પરિણામ લાવીને બતાવે છે. પીએમ મોદીએ કહ્યું કે, પાછલા બે દશકામાં મધ્ય પ્રદેશે પરિવર્તનનો નવો દૌર દેખ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, એક એવો સમય હતો કે અહીં વિજળી પાણીની ખુબ જ સમસ્યા હતી. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ તો ખુબ જ ખરાબ હતી. આ પરિસ્થિતિમાં અહીં ઈન્ડસ્ટ્રીનો વિકાસ ખુબ જ મુશ્કેલ હતો. પાછલા 20 વર્ષમાં મધ્ય પ્રદેશના લોકોના સ્પોર્ટથી બીજેપી સરકારે ગવર્નેન્સ પર ફોક્સ કર્યું. બે દશકા સુધી લોકો એમપીમાં રોકાણ કરવાથી ડરતા હતા, આજે એમપી રોકાણ માટે દેશના ટોપના રાજ્યોમાં આવે છે. પીએમ મોદીએ કહ્યું કે, જે એમપીમાં ક્યારેક ખરાબ રોડ-રસ્તાઓના કારણે બસો પણ ચાલી શકતી નહતી, તે આજે ભારતના સૌથી ઉન્નત રાજ્યોમાંથી એક છે.

દુનિયાની સૌથી ઝડપી વધી રહેલી અર્થવ્યવસ્થા

વિશ્વ બેંકોએ કહ્યું છે કે ભારત આવનારા વર્ષોમાં દુનિયાની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા બનેલું રહેશે. ભારત વૈશ્વિક એયરોસ્પેસ કંપનીઓ માટે સપ્લાઈ ચેનના રૂપમાં ઉભરી રહ્યુ છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનારા અગ્રણી રાજ્યોમાં મધ્ય પ્રદેશ સામેલ છે. ભારતના ઈતિહાસમાં આવી તક પ્રથમ વખત આવી છે, જ્યારે આખી દુનિયા ભારત માટે આટલી આશાવાદી છે. આખી દુનિયામાં પછી સામાન્ય વ્યક્તિ હોય કે અર્થનીતિના વિશેષજ્ઞ હોય, વિભિન્ન દેશ હોય કે પછી ઈન્સ્ટીટ્યુશન, આ બધાને ભારત પાસે ખુબ જ આશાઓ છે. થોડા દિવસ અગાઉ ક્લાઈમેન્ટ ચેન્જ પર યુએનની એક સંસ્થાએ પણ સોલાર પાવર બાબતે ભારતને સુપર પાવર ગણાવ્યું છે.

એમપી પર જીવન આપનારી માં નર્મદાનું આશીર્વાદ

પીએમ મોદીએ આગળ કહ્યું કે, મધ્ય પ્રદેશ જનસંખ્યાના હિસાબથી ભારતનો પાંચમો મોટો રાજ્ય છે. મધ્ય પ્રદેશ કૃષિ બાબતોમાં ભારતના ટોપના રાજ્યોમાં છે. મિનિરલ્સના હિસાબથી પણ મધ્ય પ્રદેશ દેશના ટોપ પાંચ રાજ્યોમાં છે. મધ્ય પ્રદેશને જીવનદાયિની માં નર્મદાનું પણ આશીર્વાદ પ્રાપ્ત છે. મધ્ય પ્રદેશમાં તે બધી જ સંભાવનાઓ છે, તે દરેક ક્ષમતા છે જે આ રાજ્યને GDPના હિસાબથી પણ દેશના ટોપ-5 રાજ્યોમાં લાવી શકે છે. પાછલા બે દશકાઓમાં મધ્ય પ્રદેશે ટ્રાન્સફોર્મેશનનો નવો દૌર દેખ્યો છે.

આ પણ વાંચો-Peanut Scam Gujarat: કોંગ્રેસે નહીં ખુદ ભાજપ નેતાએ જ મગફળી ખરીદી કૌભાંડનો કર્યો પર્દાફાશ, કેમ MLAને મળી માનહાનિ કેસની ધમકી?

Related Posts

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા
  • October 27, 2025

Russia: રશિયાએ અમર્યાદિત રેન્જ ધરાવતી ‘બુરેવેસ્તનિક’નામની પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે,સાથેજ ચિંતા પ્રસરી છે,આ મિસાઈલ મહિનાઓ સુધી આકાશમાં રહી શકે છે અને વિશ્વના કોઈપણ રડારમાં પકડાયા વગર…

Continue reading
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…
  • October 26, 2025

UP News: ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે . અહીં, એક પતિને તેની પત્નીએ માર માર્યો હતો. મારથી પતિ એટલો ઘાયલ થયો કે તેણે 100 ફૂટ ઊંડા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 8 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 7 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 3 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?