Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • Gujarat
  • February 3, 2026
  • 0 Comments

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11 લાખ ફોર્મ-7 ભરાતા તે વાતનો પરપોટો ફૂટી જતા વિપક્ષ દ્વારા પુરાવા સહિત ચૂંટણી પંચને રજુઆત કરી જવાબ માંગતા ચૂંટણી પંચ બરાબરનું ભેરવાયું હતું એટલુંજ નહિ શાસક પક્ષને મતદારનું નામ રદ કરવાના ઈરાદે ફોર્મ-7 ભરનારે પુરાવા રજૂ કરવા અને જો માહિતી ખોટી હશે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી અપાઈ હતી જેમાં એક વર્ષની જેલ અને એક લાખના દંડ પણની જોગવાઈ હોય ભારે ફફડાટ ફેલાયો હતો સાથેજ આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તૈયારી થતાં ચર્ચા છે કે મુખ્ય ચૂંટણી અધિકારીએ દિલ્હી જઈને આખી વાત જણાવી હોવાનું કહેવાય છે કારણકે
મોટાભાગના ફોર્મ-7 ખોટા નામે ફોર્મ ભરાયાં હતાં જેમાં ખુદ ભાજપના નેતા-કાર્યકરો સામેલ હોવાની વાત હોય આખરે તેઓએ પીછેહઠ કરવામાં શાણપણ દાખવ્યું હતું અને એફિડેવિટ કરીને પીછેહટ કરવી પડી હતી પરિણામે વાંધાઓની સંખ્યામાં રાતોરાત ઘટાડો નોંધાયો હતો.

આમ, આ આખા મામલામાં ચૂંટણી પંચે સલાહ આપીને શાસક પક્ષનો સમજણ પૂર્વક બચાવ કરી લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે,મહત્વનું છે કે રાજ્યમાં એકપણ વિધાનસભા બેઠક એવી નહી હોય જ્યાં ફોર્મ-7 ભરાયાં ન હોય,પરિણામે ભારે હોબાળો થયો હતો અને વિપક્ષ દ્વારા ચૂંટણી પંચને રજુઆત અને બીજા તબક્કામાં લીગલ પ્રોસેસ ચાલુ કરવાની વાત વચ્ચે ખુદ ભાજપના નેતા અને કાર્યકરોએ જ વાંધા પરત લેવા પડ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે.

મતલબ સાફ છે પહેલા રાજ્ય ચૂંટણી પંચને 14.11 લાખ ફોર્મ-7 મળ્યાં હતા જે સામે વિરોધ થતાં હવે,આ સંખ્યા અચાનક ઘટીને 1.83 લાખ થઈ ગઈ છે,આમ,લાખ્ખો ફોર્મ ભરાયા અને પરત પણ ખેંચાઈ ગયા આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર
  • September 10, 2026

Gopal Italia: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે અને પ્રથમ દિવસે જ ખેડૂતો, દુષ્કાળ, વીજળી, જૂના કાયદા તથા શહેરોના ટાઉન પ્લાનિંગ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. આમ…

Continue reading
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?
  • September 10, 2026

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું આ વખતનું ચોમાસુ સત્ર માત્ર ત્રણ દિવસ માટે બોલાવવામાં આવતા તેની કાર્યવાહી અને પ્રજાના પ્રશ્નો પર થનારી ચર્ચાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. વિધાનસભાનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 3 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 8 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર

  • September 10, 2026
  • 10 views
Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર