ભરૂચમાં દિવ્યાંગ યુવતી સાથે રેપ કરવા બનાવ્યો પ્લાન; બે નરાધમોએ ઘરમાં ઘુસીને આચર્યું દુષ્કર્મ

  • ભરૂચમાં દિવ્યાંગ યુવતી સાથે રેપ કરવા બનાવ્યો પ્લાન; બે નરાધમોએ ઘરમાં ઘુસીને આચર્યું દુષ્કર્મ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર બે નરાધમો દ્વારા પાશવી દુષ્કર્મ ગુજારવાની ઘટનાથી સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો છે. માહિતી અનુસાર જંબુસર તાલુકાના એક ગામમાં આ યુવતી રાત્રે ઊંઘતી હતી ત્યારે ઘરમાં ઘૂસી આવેલા બે નરાધમોએ પીડિતાને ધમકાવીને તેની સાથે બળજબરીપૂર્વક શરીરસુખ માણ્યું હતું. બળાત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઇ ગયા હતાં.

આ ઘટના બાદ યુવતીએ બૂમાબૂમ કરતાં ગામના લોકો આવી ગયા હતા. તપાસ કરતાં પાછળથી બંને યુવકોની આળળ ઈશ્વર સંજયભાઈ રાઠોડ તેમજ વિજય ખોડાભાઈ રાઠોડ તરીકે થઈ હતી. તે પછી બંને સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઇ ગયેલા બંનેની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

પોલીસે બંને આરોપીઓને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ યુવતિનું નિવેદન લઈને ઘટના વિશે વધારે માહિતી મેળવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, બંને યુવકોએ પ્લાન બનાવીને દિવ્યાંગ યુવતી સાથે રેપ કર્યો હતો. આ દરમિયાન તેનું મોઢું પણ દાબી રાખ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવ્યાંગ યુવતીની એકલતાના કારણે તેનો દૂરપયોગ કરીને તેના સાથે બંને યુવકોએ રેપ કર્યો હતો.

આ પણ વાંચો- સીરિયામાં ખુની ખેલ: બે દિવસમાં 1000 લોકોના મોત; 450 લોકોને ગોળી મારીને ઉતાર્યા મોતને ઘાટ

Related Posts

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?
  • August 8, 2025

Chhota Udepur: છોટાઉદેપુર તાલુકાના સરપંચો ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ કરી મેદાને આવ્યા છે. તાલુકાના તમામ સરપંચોએ પ્રાયોજના વહીવટદાર સાથે મુલાકાત કરી એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં…

Continue reading
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ
  • August 8, 2025

Bhavnagar: ભાવનગર જિલ્લામાં તાજેતરના સમયમાં ગુનાખોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામે 74 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દિયોરા પર લાકડી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે

  • August 8, 2025
  • 1 views
Yogi Adityanath Biopic:ફિલ્મ ‘અજય’ને પ્રમાણપત્ર ન આપવા બદલ કોર્ટે CBFCને આપ્યો ઠપકો, કહ્યું- કોઈ આવું ના કહી શકે

Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ

  • August 8, 2025
  • 2 views
Madhya Pradesh: મુસ્લિમ યુવકો ઓળખ છુપાવી રાખડી વેચવા આવ્યા, મહિલાઓના અશ્લિલ વીડિયો બનાવી કર્યા વાયરલ

BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

  • August 8, 2025
  • 5 views
BJP નેતા રવિ સતીજા સામે બળાત્કાર કેસના ફસાયા, કેસ પાછો ખેંચવા ખંડણી માગી, જાણો પછી શું થયું?

Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

  • August 8, 2025
  • 5 views
Iraqi parliament Video: ઇરાકની સંસદમાં શિયા અને સુન્ની સાંસદો વચ્ચે હાથાપાઈ, જૂતાં ચપ્પલ ઉછળ્યાં, એક બીજાને માર માર્યો

Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

  • August 8, 2025
  • 25 views
Chhota Udepur: છોટાઉદેપુરના તમામ સરપંચો મેદાને, સરપંચોએ કેમ ઉચ્ચારી રાજીનામાની ચીમકી ?

Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ? વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો

  • August 8, 2025
  • 19 views
Manoj Tiwari Controversy: કાવડ યાત્રા દરમિયાન મનોજ તિવારીએ કર્યું પાપ?  વૃદ્ધ વ્યક્તિ પાસે પગની માલિશ કરાવી, વિડીયો વાયરલ થતા ભડક્યા લોકો