UP: દુકાનનું શટર ખોલી હિંદુ છોકરીને લઈ મુસ્લીમ યુવક ઘૂસ્યો, લોકોએ જોતાં જ હોશ ઉડી ગયા, પછી છોકરીએ શું કર્યું?

  • India
  • July 27, 2025
  • 0 Comments

UP Aligarh Crime: ઉત્તર પ્રદેશના અલીગઢના ઇગલાસ વિસ્તારમાંથી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક દુકાનની અંદર એક મુસ્લિમ છોકરો અને એક હિન્દુ છોકરી મળી આવ્યા. છોકરી અર્ધ નગ્ન અવસ્થા હતી. જ્યારે એક વ્યક્તિએ દુકાનનું શટર ખોલ્યૂ ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો. આ પછી જે બહાર આવ્યું તેનાથી ખળભળાટ મચી ગયો. ઉલ્લેખનીય છે કે છોકરી પકડાઈ ત્યારે તે હસી રહી  હતી. તેની સાથે મરજી વિરુધ્ધનું કંઈ થયું હોય તેવું લાગતું ન હતુ.

જોકે હવે  પકડાઈ જતાં છોકરીએ કેસ કર્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ પણ આ કેસને લઈને કાર્યવાહી કરી રહી છે.

અલીગઢમાં શું થયું?

આ સમગ્ર ઘટના અલીગઢના ઇગ્લાસ વિસ્તારમાં આવેલી એક બેન્ડવાજાની દુકાનમાંથી પ્રકાશમાં આવી છે. અહીં એક દુકાનનું શટર નીચું હતું. જ્યારે એક વ્યક્તિને શંકા ગઈ, ત્યારે તેણે વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું અને દુકાનનું શટર ખોલ્યૂં. અંદર જોયું  એક હિન્દુ છોકરી એક મુસ્લિમ છોકરા સાથે હતી.

 અરમાન નામનો છોકરો છોકરી સાથે ગંદી હરકતો કરી રહ્યો હતો. છોકરીનું કહેવું છે કે ઈસ્ટાગ્રામ પર તેની આરોપી અરમાન સાથે મિત્રતા થઈ હતી. જે બાદ મુસ્લીમ યુવકે તેને મળવા બોલાવી હતી.   છોકરીનો આરોપ છે કે આરોપી તેને દુકાનમાં લઈ ગયો અને બળજબરીથી તેની સાથે ગંદી હરકતો કરી. જો કે તે પકડાઈ જતાં વીડિયોમાં હસતી નજરે પડે છે.

જાણવા મળી રહ્યું છે કે મુસ્લીમ યુવક અરમાને વિજયગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની હિંદુ છોકરીને ઈગ્લાસમાં બેન્ડવાજાની દુકાને મળવા બોલાવી હતી. જે બાદ યુવતીને દુકાનમાં લઈ જઈ ગંદી હરકતો કરી હતી. જો કે એક યુવકે દુકાનનું શરટ ખોલી તેમનો વીડિયો બનાવી લીધો હતો. આરોપ છે કે વીડિયો વાયર ન કરવા માટે તેમની પાસેથી 3 હજાર રુપિયા લીધા હતા.

પોલીસ કાર્યવાહી

હિંદુ છોકરીની ફરિયાદ પર પોલીસે અરમાન નામના આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપી અરમાન વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને જેલમાં મોકલી દીધો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં  છોકરી  દુકાનની અંદર વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે.

આ મામલે ઇગલાસ એરિયા ઓફિસર મહેશ કુમારે વાયરલ વીડિયો અંગે જણાવ્યું હતું કે 25 જુલાઈના રોજ સોશિયલ મીડિયા દ્વારા પોલીસના ધ્યાનમાં એક વીડિયો આવ્યો હતો. આ વીડિયોમાં, એક છોકરો અને એક છોકરી એક દુકાનની અંદર વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. આ સંદર્ભમાં માહિતી મળતાં, આ મામલે તાત્કાલિક નોંધ લેવામાં આવી હતી. પોલીસને આપવામાં આવેલી ફરિયાદના આધારે, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

POCSO હેઠળ ગુનો દાખ થઈ શકે

મળતી માહિતી મુજબ દુકાનામાંથી મળનાર છોકરી વધુ ભણેલી નથી. તેણે પોલીસને જણાવ્યું છે કે તેનું જન્મ વર્ષ 2007 છે. પોલીસ તેનું મેડિકલ કરાવી રહી છે. જો તે સગીર હોવાનું માલુમ પડશે તો POCSO એક્ટની કલમ પણ વધારવામાં આવશે. છોકરીએ પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેની મિત્રતા ઇગ્લાસ પોલીસ સ્ટેશનમાં રહેતા એક યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી.

આ પણ વાંચો:

Savarkundla: BJP ના પૂર્વ કોર્પોરેટરને કેમ ભીખારી બનવાનો વારો આવ્યો?, જુઓ વીડિયો

UP: દગાબાજ પત્નીનો પીછો કરી પતિ હોટલ પહોંચ્યો, નગ્ન હાલતમાં પ્રેમી ભાગ્યો, પછી પત્નીએ જે કર્યું તે જાણી દંગ રહી જશો?

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

Gujarat Heavy Rain: અમદાવાદ સહિત રાજ્યભરમાં ડબલ એન્જિનનાં વિકાસને “કાદવ”માં ડૂબાડતાં મેઘરાજા

UP: શાળાઓ મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય સામે ભારે વિરોધ, વિદ્યાર્થીઓની અટકાયત કરતાં ભારે હોબાળો

America plane fire: પ્લેન ઉડાન ભરે તે પહેલા લાગી આગ, જે મુસાફરોનું થયું તે જોઈ હચમચી જશો!

Gujarat heavy rain: બનાસકાંઠામાં મેઘતાંડવ, 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

 

Related Posts

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત
  • November 1, 2026

Manipur Biren Singh: મણિપુર અને અસમમાંથી બે મહત્વપૂર્ણ રાજકીય સમાચાર સામે આવ્યા છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહે પોતાની હકાલપટ્ટી પાછળ રાજ્ય BJPના કેટલાક નેતાઓ અને કોંગ્રેસનું કાવતરું હોવાનો…

Continue reading
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી
  • November 1, 2026

Abo Milli Hunger Strike: અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં રાજકીય તથા સામાજિક તણાવ વચ્ચે બે મહત્વપૂર્ણ ઘટનાઓ સામે આવી છે. અરુણાચલ પ્રદેશમાં સિયાંગ જળવિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં આંદોલન કરી રહેલા લોકોને કાનૂની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

  • November 1, 2026
  • 3 views
Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

  • November 1, 2026
  • 6 views
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

IDBI Bank Privatization: IDBI બેંકથી અદાણી-અંબાણી સુધી, મોદી સરકારના નિર્ણયો પર સવાલો અને લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા

  • November 1, 2026
  • 6 views
IDBI Bank Privatization: IDBI બેંકથી અદાણી-અંબાણી સુધી, મોદી સરકારના નિર્ણયો પર સવાલો અને લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા

Azam Khan ED Arrest: ‘શું આ મુસ્લિમ હોવાની સજા છે?’ જેલમાંથી બહાર આવતાં જ ધરપકડ થતાં આઝમ ખાને વ્યક્ત કરી નારાજગી

  • November 1, 2026
  • 8 views
Azam Khan ED Arrest: ‘શું આ મુસ્લિમ હોવાની સજા છે?’ જેલમાંથી બહાર આવતાં જ ધરપકડ થતાં આઝમ ખાને વ્યક્ત કરી નારાજગી

Rahul Gandhi-Gyanesh Kumar: રાહુલ ગાંધીની જ્ઞાનેશ કુમારને ખુલ્લી ચેતવણી: ‘બચીને નીકળવા નહીં દઈએ’, જન મહાભિયોગમાં 6 ગંભીર આરોપ, મતદારોએ રજૂ કર્યા પુરાવા

  • November 1, 2026
  • 7 views
Rahul Gandhi-Gyanesh Kumar: રાહુલ ગાંધીની જ્ઞાનેશ કુમારને ખુલ્લી ચેતવણી: ‘બચીને નીકળવા નહીં દઈએ’, જન મહાભિયોગમાં 6 ગંભીર આરોપ, મતદારોએ રજૂ કર્યા પુરાવા

INDIA Bloc Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલી આજે, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત અને 250 AI કેમેરાથી નજર

  • November 1, 2026
  • 15 views
INDIA Bloc Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલી આજે, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત અને 250 AI કેમેરાથી નજર