US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ

  • World
  • May 18, 2025
  • 3 Comments

US ship collides with bridge: અમેરિકા(US) ની આર્થિક રાજધાની ન્યૂ યોર્કમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. ન્યૂ યોર્કમાં મેક્સીકન નેવીનું તાલીમ જહાજ બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું. આ જહાજમાં 277  ક્રૂ સભ્યો હતા.  દુર્ઘટનામાં 2  લોકોના મોત થયા, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ મેક્સીકન નેવીનું કુઆહટેમોક જહાજ શનિવારે સાંજે બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હતું. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે જહાજ બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યું હતું. જહાજ પર લગાવેલા બે ઊંચા થાંભલા બ્રીજ સાથે અથડાતાં જ તૂટી પડ્યા હતા. જેથી તેનો કાટમાળ સીધો લોકો પર પડ્યો હતો.

દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો

આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે જહાજ પર ત્રણ માસ્ટ( થાંભલા) છે જે એક પછી એક પુલ સાથે અથડાઈને વહાણના ડેક પર પડી રહ્યા છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. આમાંથી કેટલાક લોકોની હાલત હજુ પણ ગંભીર છે. અકસ્માત સમયે જહાજમાં 277 ક્રૂ સભ્યો હતા.

ન્યૂયોર્કના મેયરએ શું કહ્યું?

ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે આ દુર્ઘટના અંગે માહિતી આપી, તેમણે કહ્યું કે આ ઘટનામાં 19 લોકો ઘાયલ થયા, ચારની હાલત ગંભીર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સફેદ નાવિક ગણવેશ પહેરેલા ઘણા લોકો વહાણના ક્રોસબીમ પર લટકતા જોઈ શકાય છે.

આ ઘટના બાદ મેક્સીકન નેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પોસ્ટ કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ન્યૂ યોર્કમાં કુઆહટેમોક સેઇલબોટના પ્રસ્થાન દરમિયાન બ્રુકલિન બ્રિજ સાથે એક ઘટના બની, જેના કારણે તાલીમ જહાજને નુકસાન થયું.’

આ પણ વાંચોઃ

ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census

Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…

surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”
  • February 2, 2026

Donald Trump: “એપસ્ટિન ફાઈલ્સ” આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે એપસ્ટિન એક મોટો ‘દલ્લો’ હતો અને કુમળી વયની 13 કે 14 વર્ષની છોકરીઓ સાથે સંભોગ કરવાની વિકૃતિ…

Continue reading
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
  • February 1, 2026

● આ એજ ટ્રમ્પ છે કે જેઓ વેનેઝુએલાથી તેલ ખરીદવાનો એક સમયે વિરોધ કરતા હતા પણ હવે તેઓએ અહીંના તેલ ભંડાર ઉપર કબ્જો કર્યા બાદ વિશ્વના દેશો માટે દુકાન ખોલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 2 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

  • February 2, 2026
  • 5 views
Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!

Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

  • February 2, 2026
  • 13 views
Donald Trump: “અબજોપતિઓ”વિરુદ્ધ અનેક અશ્લીલ તસવીરો-વીડિયોના પુરાવા હોવાછતાં નવો કેસ નહીં થાય! “શુ કાયદા ગરીબો માટેજ બન્યા છે?”

Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

  • February 2, 2026
  • 9 views
Gandhiji: શુ ગાંધીજીનો ઇતિહાસ બદલવામાં આવી રહ્યો છે? જાણો, ચૂસ્ત ગાંધીવાદી હેમંત શાહે શુ કહ્યું

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 8 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 15 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો