Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Visavadar:  વિસાવદરમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે. એક તરફ આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા જોરશોરનો પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને તેમને હાલ જનસમર્થન પણ મળતુ દેખાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ ભાજપ ઉમેદવાર હાલ અહીંના લોકોને મોટા મોટા વચનો આપીને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે.

વિસાવદરમાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે આપ્યા વચનો

ભાજપ દ્નારા હંમેશા રામ રાજ્યની વાતો કરવામા આવે છે. ત્યારે તાજેતરમાં વિસાવદરમાં પણ ભાજપ ઉમેદવાર દ્વારા આવી જ કંઈક વાતો કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે વિસાવદરને સ્વર્ગ જેવું બનાવવાની વાત કરી હતી. તેમજ અહીં પેરિસ જેવા રોડ પણ બનાવવાની વાત કરી હતી. આમ કહેતા પાછા કિરીટ પટેલ રડી પણ પડે છે. મહત્વું છે કે, કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ પણ થયા છે. જેથી લોકોની સહાનુભુતિ મેળવવા માટે મગરમચ્છના આસું પણ સારવા પડ્યા હતા. તે બધાની વચ્ચે રામરાજ્ય કેવું છે તેનું એક ઉદાહરણ વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું.

 રામ રાજ્ય હજુ પણ નથી આવ્યું 

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા વર્ષોથી રામ રાજ્યની વાતો કરવામાં આવે છે ત્યારે કિરીટ પટેલના નિવેદને જ સ્પષ્ટ કરી દીધું છે કે, ભાજપના રાજમાં રામ રાજ્ય હજુ સુધી આવ્યું નથી. વધુમાં કિરીટ પટેલે એવું પણ કહ્યું હતુ કે હું ઝેર પી લઈશ પણ ખેડૂતોનો એક પણ રુપિયો નહીં લઉ.

કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

જુનાગઢમાં હાલમાં રામરાજ્યની જગ્યાએ ખાડારાજ્ય ચાલી રહ્યું છે. અહીં આટલી ખરાબ પરિસ્થિતિ હોવા છતા ભાજપ કંઈ કરી નથી શક્યું અને વિસાવદરમાં મોટી મોટી ફાંકાફોજદારી કિરીટ પટેલ કરી રહ્યા છે. ત્યારે આ ગપગોળા ફેંકવા પાછળનું કારણ શું છે ? કેમ કિરીટ પટેલને આવી બધી વાતો કરવી પડી છે તે અંગે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શું કહ્યું જુઓ વીડિયોમાં…

આ પણ વાંચો:

US Plane Crash: અમેરિકામાં 20 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ

Sukma IED Blast: છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, ASP શહીદ , સૈનિકો ઘાયલ

Maharashtra Train Accident: થાણેમાં ખીચોખીચ ભરેલી ટ્રેનમાંથી 10 મુસાફરો પટકાયા, પાંચના મોત

Honeymoon Couple: સિક્કિમમાં હનીમૂન પર ગયેલું નવદંપતી ગુમ, પરિવારે સરકારને કરી અપીલ

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Indore Couple Case: પત્ની હનીમુન માટે લઈ ગઈ અને કરી નાખી હત્યા, પત્નીની ધરપકડ

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 7 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો