
BJP leader: રાજકારણમાં કોઈ કોઈનું હોતું નથી નેતાઓ પોતે આગળ વધવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આપણે ઘણી વખત જોયું છે કે, નેતાઓ પ્રજાને વચનો આપીને ભુલી જાય છે પરંતુ રાજકારણમાં ઘણા એવા નેતાઓ પણ છે જે પોતે આગળ વધવા માટે સાથીદારોનો ભોગ લેતા હોય છે ત્યારે નરેન્દ્ર મોદીએ પણ આવું જ કર્યું હતું તેમને સત્તા પર લાવવા માટે અનેક નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ અત્યારે વિલુપ્ત થઈ ગયા છે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર પહોંચવા માટે અને ત્યાં પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદીએ અનેક મોટા ગજાના નેતાઓનું રાજકારણ પુરું કરી નાંખ્યું હતું. અને અત્યારે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓનું રાજકારણ ખતમ થઈ રહ્યું છે.
નરેન્દ્ર મોદીએ કેટલા મોટા ગજાના નેતાઓનું રાજકારણ પુરું કરી નાંખ્યું?
નરેન્દ્ર મોદી પર સૌથી મોટો આરોપ હરેન પંડ્યાની હત્યાનો છે. એવું કહેવાય છે કે, તેમને રસ્તા પરથી હટાવવા માટે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. દેશના પ્રધાનમંત્રી પદે પહોંચ્યા બાદ પણ તેમણે ઘણાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને ઠેકાણે પાડી દીધાં છે. જેમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડનો ઉમેરો થયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે ત્યારે આ મુદ્દે દિલીપ પટેલ અને હિમાંશુ ભાયાણીની વિશેષ ચર્ચા કરી હતી.
આ ચર્ચામાં ભાજપના નેતાઓને કોણે કેવી રીતે પતાવી દીધા શું થયું હતુ કેવી રીતે થયું હતું તે અંગે વિગતવાર માહિતી જાણવા જુઓ વીડિયો…
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો










